રાપર તાલુકા ના બાદરગઢ મીની વિરપુર ખાતે ૨૨૨ મી જલારામ જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી
આજે રાપર તાલુકા ના બાદરગઢ પાટીયા પાસે આવેલા મીની વિરપુર તરીકે વાગડ વિસ્તારમાં પ્રખ્યાત થઈ રહેલા જલારામ મંદિરે આજે જલારમ બાપાની બસો બાવીસ મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય સંતોકબેન ભચુભાઈ આરેઠીયા લોહાણા સમાજ ના પ્રમુખ રાજેશ ચંદે જલારામ સેવા સત્સંગ મંડળ ના પ્રમુખ અંબાવી ભાઈ કે. વાવીયા માજી નગરપાલિકા પ્રમુખ પુંજાભાઈ ચૌધરી પ્રકાશ ચૌધરી ધનસુખ ભાઈ ગૌસ્વામી ગોવિંદભાઈ સોમેશ્વર રમેશ ઠક્કર મહામંત્રી દિનેશ ચંદે લાલજીભાઈ નાથાણી વિશનજીભાઈ પુજારા સુરેશ ભાઈ ભીંડે પ્રવિણભાઈ પુજારા દાતા પરિવાર રુગનાથભાઈ ઓધવજી ભાઈ મજીઠીયા પરીવાર રાધનપુર.. ચંદુલાલ પરશોતમભાઈ રાજદે પરીવાર. અમૃતલાલ ચુનીલાલ ગંધા પરીવાર સામખીયારી અમૃતલાલ વાધજી ભાઈ ચંદારાણા ધરાણા હસતે ચંપકલાલ ચંદારાણા રહયા હતા આજે જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે 222 દિવડા ની મહાઆરતી કરવા મા આવી હતી ઉપરાંત કેક કાપી જન્મદિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરી હતી
આજે યોજાયેલ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કલ્પેશ રાજદે ભરત રાજદે ભાવિક ચંદે અભય ચંદે રાજેશ પુજારા હરેશ મજીઠીયા ભરત ચંદે તુષાર પુજારા દિનેશ ઠક્કર ભાવેશ ચંદે હસમુખ ચંદે નવિનભાઇ ચંદે ઉમેદ ચંદે વિપુલ રાજદે હિરેન ચંદે ગોપાલ માણેક મહેશ મજીઠીયા દિક્ષિત કારીયા ભાવીક કોટક ચંદ્રેશ મજીઠીયા અલ્પેશ ભીંડે હાર્દિક સેજપાર રાજેશ ચંદે સંદિપ ભીંડે નિકુજ રાચછ પ્રતાપ મિરાણી વસંતભાઈ આદુઆણી કાંતિલાલ નાથાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા આજે યોજાયેલ ભવ્ય કાર્યક્રમ દરમિયાન મહાઆરતી મહાપ્રસાદ રાસ ગરબા જલારામ ચાલીસા વિગેરે ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું એમ એકયાદી ટ્રસ્ટી દિનેશ ચંદે એ જણાવ્યું હતું
Post a Comment