આજ રોજ ભચાઉ તાલુકામાં NRLM યોજના દ્વારા સખી મંડળ ના બહેનો માટે ઇ શ્રમ કાર્ડ બનાવવા માટે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

કચ્છ - ભચાઉ - તારીખ - ૧૩/૧૦/૨૦૨૧ બુધવાર


આજ રોજ ભચાઉ તાલુકામાં NRLM યોજના દ્વારા સખી મંડળ ના બહેનો માટે ઇ શ્રમ કાર્ડ બનાવવા માટે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું 



જેમાં ભચાઉ તાલુકાના CSC V.L.E. શ્રી ચિંતનભાઈ સાધુ અને નરેન્દ્રભાઇ રાજગોર ની ટીમ નો સહયોગ થી ૪૯ કાર્ડ બન્યાં તેમજ NRLM TLM સતિષભાઈ રબારી એ યોજના ની માહિતી આપી હતી તેમજ તેમની ટીમે વ્યવસ્થા સંભાળી હતી.




રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

અહેવાલ - નરેન્દ્ન રાજગોર

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.



                                                                        

0/Post a Comment/Comments

Stay Conneted

Domain