રાપર મા વાઇલ્ડ લાઇફ સપ્તાહ અંતર્ગત વૃક્ષારોપણ

 કચ્છ - રાપર - તારીખ - ૫/૧૦/૨૦૨૧ મગળવાર


રાપર મા વાઇલ્ડ લાઇફ સપ્તાહ અંતર્ગત વૃક્ષારોપણ



રાપર હાલ ચાલી રહેલા વિશ્વ વાઈલ્ડ લાઈફ સપ્તાહ દરમિયાન રાપર વિસ્તરણ રેન્જ અને રાપર પોલીસ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાપર પોલીસ મથકે રાપર પોલીસ ઈન્સ્પેક્ટર પી. એન. ઝિઝુવાડીયા આર. એફ. ઓ. આર. કે. પરમાર પીએસઆઇ જી. જી. જાડેજા વી. એલ. પરમાર તેમજ વન વિભાગ ના વનપાલ વી. આઇ. જોશી નિલાભાઈ કોલી. પટણીભાઈ. વનપાલ કાનજીભાઈ મકવાણા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા તો રાપર તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા માજી હઠુભા સોઢા રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની નિલેશ માલી વિગેરે ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું પી.આઇ. ઝીંઝૂવાડીયા અને વનપાલ વી આઇ જોશી એ આજ ના પ્રદુષિત વાતાવરણ મા ઓક્સિજન મળતો રહે તે માટે દરેક નાગરિકને એક વૃક્ષ ઉછેરવા માટે જણાવ્યું હતું આમ આજે વાઇલ્ડ લાઇફ સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી હતી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain