ખેરાલુ તાલુકાના ડભોડા ગામે લોન નભરનારનુ બેંક દ્વારા એક મકાન કરાયું સીલ લોકોમા ફફડાટ

ગુજરાત - મહેસાણા તારીખ - ૧૭/૧૦/૨૦૨૧ રવીવાર


ખેરાલુ તાલુકાના ડભોડા ગામે લોન નભરનારનુ બેંક દ્વારા એક મકાન  કરાયું સીલ લોકોમા ફફડાટ


આધાર હાઉસીગ ફાયનાન્સ લિમિટેડ અમદાવાદ શાખા દ્વારા કરાઇ કાર્યવાહીડભોડા ગામના દિનેશભાઇ હીરાલાલ ભુતડીયા એ લીધી હતી લોન પૈસા ન ભરતા દિવાળી ટાણે સજૉઈ હોળી લક્ષ્મીબેન દિનેશભાઇ ભુતડીયઃ પણ સહ અરજદાર રીતે સામૈલૃ ડભોડા ગામ એ પાટણ સાંસદ ભરતસિંહ ડાભી નું છે વતન ડભોડા ખાતે રહેતા લોનન ભરનાર વિરૂદ્ધ આધાર હાઉસીગ ફાયનાન્સ લિમિટેડ અમદાવાદ દ્વારા મહેસાણા કલેકટર સમક્ષ લોન ભરપાઈ કરાવવા કરી માંગ કલેકટર કચેરીએ થી ખેરાલુ મામલતદાર ને આ કેશમાં કડક કાર્યવાહી કરવા જણાવ્યું મામલતદાર શ્રી વિનોદ કટેરીયા એ નોટીસો આપી લક્ષ્મી બેન દિનેશભાઈ ભુતડીયાને લોનની રકમ ભરવા તાકીદ કરવામાં આવી ડભોડા ના આ ઈશમે ધયાને ન લેતા આધાર હાઉસીગ ફાયનાન્સ લિમિટેડ લોન ના બાકી રકમની વસુલાતમાં કંપની તરફથી પણ કરાઇ કાર્યવાહી કંપનીના કાનુની અધિકારી  રતનેશ ત્રિવેદી અને શ્રી ઈસલાઈદીન એ ૭૮૩૦૦૦/૦૦થી વધુ રકમ વસુલાતમાં મકાનને સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરી ખેરાલુ તાલુકા મામલતદાર શ્રી વિનોદ કટેરીયા એ સકૅલ ઓફિસર સહિત પોલીસ બંદોબસ્ત વચ્ચે મકાનનો કબજો લઈ લીધો હતો આધાર હાઉસીગ ફાયનાન્સ લિમિટેડ અમદાવાદ ને મકાનનો કબજો સોંપી દીધો હતો આધાર હાઉસીગ ફાયનાન્સ લિમિટેડ અમદાવાદ માં આગામી ૨૨/૧૦ના રોજ ખેરાલુ ના બીજા ત્રણ બાકીદારો ની મિલકત સીલ થવાની વાત પણ રત્નનેશ ત્રિવેદી એ કરી હતી ખાનગી ફાયનાન્સ કંપની માંથી કે બેંકો માંથી નાણાં મેળવી ન ભરનારા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain