રાપર દરીયાસ્થાન મંદિર ખાતે રાજકોટ સ્થિતિ રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો

રાપર દરીયાસ્થાન મંદિર ખાતે રાજકોટ સ્થિતિ રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો


આજે રાપર શહેર મા આવેલ પૌરાણિક દરીયાસ્થાન મંદિર ખાતે રાજકોટ સ્થિતિ રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં ૨૦૦ થી વધુ લોકો ની તપાસ ડો. સીતારામ વંશ લલીત તેમજ દરીયાસ્થાન મંદિર ના સંત શ્રી ત્રિકાલદાસજી મહારાજ દિનેશ ચંદે વેલજી ભાઈ લુહાર ભરત રાછદે શૈલેષ ભીંડે પ્રભુલાલ રાજદે વસંતભાઈ ઠક્કર ધનસુખ ભાઈ લુહાર ગોવિંદ ભાઈ આમદ ભાઈ વિશનજીભાઈ આદુઆણી સંજય કારીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા આજે યોજાયેલ કેમ્પ દરમિયાન ચા પાણી જમવા ના દાતા નવલબેન હોથીભાઈ કારોત્રા પરિવાર રહ્યા હતા રાજકોટ સ્થિતિ રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાપર ખાતે દરીયાસ્થાન મંદિર મધ્યે છેલ્લા પાંચ વર્ષ થી નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજી રહયા છે અને મોતિયા તેમજ વેલ ના ઓપરેશન રાજકોટ ખાતે વિના મૂલ્યે આવવા જવા ની તમામ સુવિધાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે અત્યાર સુધી રાપર તાલુકા તેમજ ખડીર સહિત ના વિસ્તારોમાં અનેક લોકો ના મોતિયા અને વેલ ના ઓપરેશન કર્યા છે તે અંગે રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ ની અમુલ્ય માનવ સેવા ને લોકો બિરદાવી રહ્યા છે.


0/Post a Comment/Comments

Stay Conneted

Domain