કચ્છ - ભચાઉ - તારીખ - ૧૨/૧૦/૨૦૨૧ મંગળવાર
આજ રોજ ભચાઉ તાલુકા માં ઇ-શ્રમ કાર્ડ નો કેમ્પ
સી.એસ.સી વી.એ.લી ચિંતન સાધુ અને નરેન્દ્ર રાજગોર દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં ભચાઉ તાલુકાના આશાવર્કર બહેનો અને આંગણવાડી બેનો ના કાર્ડ બનાવવામાં આવ્યા હતા
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ
અહેવાલ - નરેન્દ્ન રાજગોર
તંત્રી - મહેશ રાજગોર
મો - ૯૭૨૫૪૧૪૩૬૨
અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
Post a Comment