આજ રોજ આમ આદમી પાર્ટી ભચાઉ ખાતે સૌરાષ્ટ્ર અનવિરો પ્રોજેક્ટ નામની કંપની દુર્ગંધ યુક્ત ધુમાડા થી રહેવાતું નથી પ્રાંત અધિકારી ને જાણવામાં આવ્યું હતું

આજ રોજ આમ આદમી પાર્ટી ભચાઉ ખાતે સૌરાષ્ટ્ર અનવિરો પ્રોજેક્ટ નામની કંપની દુર્ગંધ યુક્ત ધુમાડા થી  રહેવાતું નથી પ્રાંત અધિકારી ને જાણવામાં આવ્યું હતું


આજ રોજ આમ આદમી પાર્ટી ભચાઉ તાલુકા દ્વારા પ્રાંત કચેરી ભચાઉ ખાતે સૌરાષ્ટ્ર અનવિરો પ્રોજેક્ટ નામની કંપની જૂના કટારિયા આવેલી છે એ કંપની માથી નીકળતા ઝેરી પ્રદૂષણ યુક્ત ધુમાડા થી આજુબાજુ ના ગામો જૂના કટારિયા લાકડીયા ચંદ્રોડી ખોડાસર રાજન સર ચિત્રોડી વગેરે ગામના લોકો ના આરોગ્ય ને ખૂબ જ ગંભીર બીમારી નો ભોગ બનવું પડે છે તથા તીવ્ર દુર્ગંધ યુક્ત ધુમાડા થી રહેવાતું નથી એ સિવાય આજુબાજુ નાં ગામ લોકો ની ખેતીલાયક જમીન આ કંપની આજુબાજુ આવેલી છે એથી એમાંથી નીકળી રહેલો કેમિકલ વેસ્ટ થી એ દાટવામાં આવતા ખેતી લાયક ફળદ્રુપ જમીન બંજર અને બિન ઉપજાઉ બની રહી છે અને એ સિવાય શિકાર પુર ગામ માં ઘુડખર આરક્ષિત વિસ્તાર પણ આવેલો છે આ કંપની નાં ઝેરી ધુમાડા થી જૈવ સૃષ્ટિ ને પણ હાનિકારક છે આથી આ બાબત નો નિકાલ લાવવા પ્રાંત અધિકારી ને જાણવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ કચ્છ જિલ્લા સોશીયલ મિડિયા પ્રમુખ હિતેષ મકવાણા, ભચાઉ તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ રામજી પટેલ , ભચાઉ તાલુકા આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ નુર મામદ સુલેમાન ,  ભચાઉ તાલુકા મંત્રી દામજી આહીર રામજી ભાઈ વાણિયા , બાબુભાઈ આહીર પ્રેમજીભાઈ વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આગામી દિવસો મા આ મુદ્દા નું નિરાકરણ નહીં આવે તો આમ આદમી પાર્ટી આયોજન બદ્ધ રીતે આંદોલન કરશે એવું હિતેષ મકવાણા અને તાલુકા પંચાયત ભચાઉ ના સદસ્ય રામજીભાઇ પટેલની યાદી માથી જણાવાયું હતું

0/Post a Comment/Comments

Stay Conneted

Domain