સતલાસણા તાલુકા પંચાયત કચેરી ખાતે તલાટીઓ ધરણાં પર બેસી જઈ સરકાર સામે બાંયો ચડાવી

ગુજરાત - મહેસાણા - તારીખ - ૨/૧૦/૨૦૨૧ શનીવાર


સતલાસણા તાલુકા પંચાયત કચેરી ખાતે તલાટીઓ ધરણાં પર બેસી જઈ સરકાર સામે બાંયો ચડાવીસતલાસણા તાલુકા પંચાયત કચેરી ખાતે સતલાસણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવ નારા તલાટી કમ મંત્રી ઓ રાજ્ય સરકાર પાસે પોતાની ૧૪માગો સાથે પ્રદેશ તલાટીમંડળ ની સુચના મુજબ હળતાર પર ૧/૧૦ના રોજ ઉતર્યા હતા ૨૬ ના મહેકમ સામે માત્ર ૧૩તલાટીઓ ફરજ બજાવતા હોવા છતાં સરકાર તેમની માગણીઓ ન સ્વિકારી તી હોઈ તેઓ હળતાળ પાડી હતી


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain