સમગ્ર ગુજરાતમાં એસ ટી ના પૈડાં આજ રાત થી થંભી જશે

ગુજરાત - મહેસાણા તારીખ - ૨૦/૧૦/૨૦૨૧ બુધવાર


સમગ્ર ગુજરાતમાં એસ ટી ના પૈડાં આજ રાત થી થંભી જશે 



ખેરાલુ એસ ટી ડેપો ખાતે પણ કમૅચારીઓ દ્વારા કરાયા સુત્રોચાર કરાયા અનેએસ ટી  યુનીયન લીડર રામજીભાઈ સેનમાં અને ઈમામખાન બહેલીમે પણ સરકાર સામે ચડાવી બાયો ચડાવી ને લાભ લેવાનો નિર્ધાર કર્યો હતોદિવાળી ના ત્યોહાર માં દરેક એકમોમાં આદોલન થવા લાગયા છે આ લોકોની ૭ મા પગાર પંચ ૧૯ સેપ ગ્રેડ સાતમા પગારપંચ નું એરીઇઅ વર્ગ ૩ નો પગાર આપવામાં આવે છેઅને ૪ વર્ગનો પગાર આપવામાં આવે છે મોંઘવારી ૧૮% ચડેલી છે તેમાંથી આ તારીખ સુધી આપવામાં આવે છેલાઈન નાઈટ ૧૯૭૦ પ્રમાણે આપવામાં હવે છે પણ હજુ સુધી આપવામાં આવ્યો નથી



તેમજ ઓટી પણ ૧૯૭૦ પ્રમાણે આપવામાં આવે છે નવો ઓટી આપવામાં આવતો નથી રાત્રી રોકાણ ૧૦ રૂપિયા આપવામાં આવે છે તેમાં ડ્રાઇવર કંડકટર શીવ્યુલ બસમાં ઉઠતા બધાને ડીફોલ દેવામાં આવે છે તેમજ બીજી તરફ ગામે ગામ જી.એસ.આર.ટી.સી દ્વારા રજૂઆત ડ્રાઇવર કંડક્ટર રાત્રિરોકાણ અર્થ સુવિધા આપવામાં આવે છે પરંતુ તે સેવા મળતી નથી ગ્રામજનોની સેવા મળી રહે તેવી આશા રાખે છે તેમજ ગ્રામ્ય વિદ્યાર્થીઓ માટે સુઈ જાઓ હોય છે મુસાફર માટે પણ સુવિધાઓ હોય છે જે મુસાફર માટે પણ એસટીની આવક માં વધારો આવી શકે છે તે ગામના સરપંચ દ્વારા થઈ શકે છે


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain