ખેરાલુ કોલેજ કેમ્પસમાં ઓડીટીરીયલ હોલ ખાતે ખેરાલુ વનવિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી કરાઈ

 ગુજરાત - તારીખ - ૬/૧૦/૨૦૨૧ બુધવાર


ખેરાલુ કોલેજ કેમ્પસમાં ઓડીટીરીયલ હોલ ખાતે ખેરાલુ વનવિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી કરાઈ


ખેરાલુ આર એફ ઓ તુષાર દેશાઇ એ મહેમાનો ને આવકાયૉ હતા અને દીપ પ્રાગટ્ય બાદ સ્ટેજ પર સ્થાન લીધું હતુંખેરાલુ ના ધારાસભ્ય શ્રી અજમલજી ઠાકોર ના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ખેરાલુ નગરપાલિકાના પ્રમુખ હેમંત શુક્લ સહિત કોલેજ ના પ્રોફેસર તેમાંજ પ્રાથમિક વિભાગ ના આચાયૅ કેશુભાઈ ની હાજરીમાં કોલેજ ના બાળકોને વનવિભાગ દ્વારા વન્ય પ્રાણી અભયારણ્ય સહિત પ્રાણીઓ ને જાળવવા તેમજ તેમનું રક્ષણ કરવાની તેમજ જો વન્ય પ્રાણી શહેર કે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવેશે તો વનવિભાગ ને જાણ કરવાની વિગતવાર માહિતી ખેરાલુ વન અધિકારી તુષાર દેશાઇ આર એફ ઓ એ આપી હતી ધારાસભ્ય અજમલજી ઠાકોર ના હસ્તે પ્રાણીઓ અંગેના નિબંધલેખનમા ઉતીર્ણ થનાર વિધાથીર્ઓ ને પુસ્તક સર્ટીફીકેટ અને દિવાલ ફોટોગ્રાફી વાળી ફ્રેમ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ખેરાલુ વિસ્તરણ રેન્જ ની ટીમ દ્વારા સુંદર આયોજન કરાયુ હતું.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨

0/Post a Comment/Comments

Stay Conneted

Domain