જુનાગઢ મહાનગર પાલિકા વોર્ડ નં- ૮ ના કોંગ્રેસ ના ઉમેદવાર રજાકભાઈ હુસૈન ભાઈ હાલાનો વિજય થયો

ગુજરાત - જુનાગઢ - તારીખ - ૫/૧૦/૨૦૨૧ મગળવાર


જુનાગઢ મહાનગર પાલિકા વોર્ડ નં - ૮ ના કોંગ્રેસ ના ઉમેદવાર રજાકભાઈ હુસૈન ભાઈ હાલાનો વિજય થયો



જુનાગઢ જિલ્લામાં  હુસૈન ભાઈ હાલા જુનાગઢ માં સંધી સમાજ તેમજ કોઈ પણ વ્યક્તિ ઓ માટે સેવા રૂપ હતા ત્યારે થોડા સમય પહેલાજ હુસૈન ભાઈ હાલાનો ઈન્તકાલ થયા બાદ જુનાગઢ શહેરમાં સંધી સમાજ તેમજ કોઈ પણ વ્યક્તિ માટે ખોટ જેવી વાત છે  ત્યારે આજે હુસૈન ભાઈ હાલાના પુત્ર રજાકભાઈ હાલા એ જુનાગઢ મહાનગર પાલિકા માં ઉમેદવારી નોધાવી હતી ત્યારે આજે રજાકભાઈ હુસૈન ભાઈ હાલો વિજય થયો તેમજ તેમના પપ્પા હુસૈનભાઈ હાલા નું સમાજ માટે નું સપના થોડા અધુરા રહ્યા હશે તેને પુરા કરવા માટે તેમના પુત્ર રજાકભાઈ હુસૈન ભાઈ હાલા હવે સમાજમાં મક્કમતા લાવી ખડેપગે ઉભા રહી લોકોને સેવામાં ભાગ ભાગભજવશે? તેવી એક હું ઈરફાન પલેજા પત્રકાર રજાકભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન તેમજ સમાજમાં આગળ વધી શકો તેવી એક શુભકામનાઓ


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગુજરાત 

અહેવાલ - ઈરફાન પલેજા મોરબી

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain