પૂર્વ કચ્છ જીલ્લા પ્રભારી તરીકે સંજય બાપટ ની વરણી કરવા માં આવી

પૂર્વ કચ્છ જીલ્લા પ્રભારી તરીકે સંજય બાપટ ની વરણી કરવા માં આવીસામાજિક તેમજ જીવદયા ના કાર્યો માં સક્રિય એવા સંજય બાપટ એ મુંદરા નગરપાલિકા ની ચૂંટણી થી આપ નું ઝાડુ પકડ્યું હતું ત્યારબાદ એમને પશ્ચિમ કચ્છ જીલ્લા ઉપ પ્રમુખ તરીકે ની જવાબદારી અપાઈ હતી તેમની કામગીરી જોતા પાર્ટી ના પ્રદેશ સગઠન મંત્રી રમેશભાઈ નાભાણી શહ સંગઠન મંત્રી કે કે અંસારી જી એ તેમને પૂર્વ કચ્છ જીલ્લા પ્રભારી તરીકે ની જવાબદારી સોંપવા માં આવી હતી સંજય બાપટ ને ઠેર ઠેર થી અભિનંદન મળી રહ્યા છે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain