ખેરાલુ તાલુકાના લુણવા ગામે દુધ મંડળી માં ૬ પગાર ન થતાં ગાહકો મુંજવણમાં સત્તા લાલચુ ઓ ખેંચતાણ માં વ્યસ્ત

ગુજરાત - મેહસાણા - તારીખ - ૪/૧૦/૨૦૨૧ સોમવાર


ખેરાલુ તાલુકાના લુણવા ગામે દુધ મંડળી માં ૬ પગાર ન થતાં ગાહકો મુંજવણમાં સત્તા લાલચુ ઓ ખેંચતાણ માં વ્યસ્ત



ખેરાલુ તાલુકાનાલુણવા ગામની દુધ ડેરીમા અસરે ૩૬૦થી વધુ ગ્રાહકો લુણવા ડેરીમાં દરરોજ નું આસરે૨૩૦૦થી વધુ લીટર દૂધભરાવે છેદર દસ દિવસ થતો ગ્રાહકોનો પગારબીલ ની રકમ ૭૭૫૦૦૦/૦૦થી વધુ થાય છે છેલ્લા બે માસથી પ્રમુખ ની વરણી ન થતાં બેંકમાંથી મંત્રી બીલ ઉપાડતાં નથીઅને લોકો ને પૈસા મળતા નથી પંદર વષૅથી ડેરીના પ્રમુખ પદે રહેનાર હાલના પુવૅ પ્રમુખ અજીજમહંમદ  એમ પઠાણ સહિત ચાર વ્યકિતઓના એ કોટૅમા કેશ દાખલ કર્યો છે હાલની કારોબારી પર કૉટે સ્ટે આપ્યો છે મંત્રી ભીખનખા ડોસખાન વષોથી ડેરી મંત્રી હોઈ લોકોને હેરાનગતિ કરેછે અને તેમણે ડેરીમાં ઉચાપત કરી હોવાનું ચચૉય છે પગાર ન થતા દુધ ઉત્પાદક લોકો છે મુંજવણમાં છૈ



ડેરી મંત્રી ભીખનખાન ના કહેવા પ્રમાણે પ્રમુખ ની સહિ વગર ખેરાલુ બેકમાથી પેમેન્ટ ન ઉપડેતો હૂં ક્યાંથી પૈસા આપું જોકેનામદાર મહેસાણા કોટૅ  લુણવા ડેરી મંત્રીને કૉટના પત્ર થી પૈસા ઉપાડવા કહ્યું. પણ મંત્રી  સંમત ન થયા ની ચચૉ ૨૫/૭/૨૦૨૧ની લુણવા ડેરીની સામાન્ય જનરલસભામા પણ મંત્રી એ પસૅનલ કામે ડેરીનુ સાગરદાણ વેચી દીધાનું કબૂલ્યુંઅને પૈસા અંગત કામે વાપર્યા છે લોન લઈ ને ભરવાની ખાત્રી આપી હતી લુણવા ડેરીમાં મંત્રી બીલના સ્વતંત્ર ચુકવણૂ કરી પોલ ઢાંકવાનો પ્રયત્ન પર પુવૅ બૉડના સભ્યો ના આક્ષેપ હોઈહાલ કોકડું ગુચવાયુ છે મહેસાણા જીલ્લા રજીસ્ટ્રાર હવે કંઈક કડક કામગીરી કરી નામદાર કૉટના હુકમ આધારે પગારની વ્યવસ્થા  કરે તેવી લોક માંગ ઉઠી છે લુણવા ડેરીમાં પગારના દશ દિવસ ના આસરે આઠ લાખના પગાર બીલ ના છે હપ્તા એટલે પચાસ લાખ ની રકમ  ચડી હોવાનું જાણવા મળ્યું છે લુણવા ડેરીમાં દુધ ભરાવતા ગ્રાહકો ને ઉધાર આપતા વેપારીઓ પણ છે દુખી લુણવા ડેરીમાં વહીવટ કરવા મથતા બે પક્ષો વચ્ચે જનતા દુખી છેસત્તા ભોગવનાર ગૃપો કૉટ અને જીલ્લા વહીવટી તંત્ર વચ્ચે દુધ ગ્રાહકો નુ મોત વચ્ચેલુણવા ડેરી મંત્રી ભીખનખાન પઠાણની ખુલ્લી દાદાગીરીપણ સામે આવી  દુધ લાવવું હોય તો લાવો નહીંતર બીજે રોકડે વેચો દુધ ગ્રાહકો વેપારીઓ પાસે ઉધાર લઈને ઘર ચલાવવા માટે મજબૂર બન્યા છે


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain