બધાને ફરવા પહેરવાનો બધાની લાઈફ માં એક શોખ હોય છે પણ આ મોરબી ના અલ્પા બેન નો કાઈક અનોખો શોખ જોવા મળ્યો

ગુજરાત - મોરબી - તારીખ - ૯/૧૦/૨૦૨૧ શનીવાર


બધાને ફરવા પહેરવાનો બધાની લાઈફ માં એક શોખ હોય છે પણ આ મોરબી ના અલ્પા બેન નો કાઈક અનોખો શોખ જોવા મળ્યો



મોરબી માં રહેતા અલ્પા બેન ની અનેરી  સેવા આજના યુગમાં જ્યારે લોકો  અનેક પ્રકારનાં શોખ ધરાવતા હોય છે ત્યારે મોરબી ના અલ્પા બેન કક્કડ નો આ અનેરો શોખ અનેરી સેવા નું રૂપ લઈ ચુક્યો છે. જેમાં રસ્તે રખડતા અબોલ પશુ જેમ કે ગાય માતા . નંદી મહારાજ  શ્વાન તથા અન્ય અબોલ પશુ પક્ષી ને ભોજન પૂરું પાડવું એ એમનો શોખ છે અલ્પા બેન નું કહેવું છે કે આ યુગ માં માણસ તો કોઈ ભૂખ્યો રહેતો નથી જ્યારે રસ્તે રખડતા અબોલ પશુ કાગળ ને કચરા ખાતા જોય  તેમનું રદય દ્રવી ઉઠ્યું તેમના માટે પોતે જકોઈ ના સહયોગ વિના છેલ્લા ૩ વર્ષ થી પોતે ઘરે જાતે જ રોજ ની ૫૦ થી ૬૦ રોટલી પોતે જાતે બનાવી અબોલ પશુ ને ખવડાવે છે ને બીજું તો ખાસ કે આજુ બાજુ ના ઘરે થી વધ્યો ઘટ્યો એઠવાડ ને રોટલા પણ રોજ સવારે લેવા જઈ  પોતે જ ખવડાવે છે ને ક્યાં પણ કોઈ પણ પ્રસંગ હોય ત્યાં થી પણ એઠવાડ ને વધેલું ભોજન પણ લઈ ને આ પ્રવૃત્તિ ને આગળ વધારી ખુબજ ની સ્વાર્થ ભાવે સેવા કરે છે આ તેનો શોખ છે ને અન્ય લોકો ને પણ આ પ્રેરણા આપે છે જય જલારામ અલ્પાબેન ૭૫૩૩૮૨૮૫૫૫


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગુજરાત 

અહેવાલ - ઈરફાન પલેજા મોરબી

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો

0/Post a Comment/Comments

Stay Conneted

Domain