ખેરાલુ વડનગર સતલાસણા તાલુકાના અનેક ગામોમાં ગાંધી જયંતીની ઉજવણી પ્રસંગે ગામ સાફ સફાઈ કરાઇ હતી

 ગુજરાત - મહેસાણા - તારીખ - ૨/૧૦/૨૦૨૧ શનીવાર


ખેરાલુ વડનગર સતલાસણા તાલુકાના અનેક ગામોમાં ગાંધી જયંતીની ઉજવણી પ્રસંગે ગામ સાફ સફાઈ કરાઇ હતીડભાડ ગામમા ગાંધી જયંતી નીમીતે ગામસફાઇ કરાઇ ડભાડ જીલ્લા સીટના ડેલીગેટ પતિ એમ ડી ચૌધરી અરઠી  નિવૃત ડીવાયએસપી  સહિત ડભાડ ના આગેવાનો જોડાયાખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ પરથીભાઇ ચૌધરી ખેરાલુ તાલુકા પંચાયત ઉપપ્રમુખ બાબુજી ઠાકોર શહેર ભાજપ પ્રમુખ વી ડી દેશાઇ નગરપાલિકા પ્રમુખ હેમંત શુક્લ  ચાણસોલ ડેલીગેટ આને ભુવાજી તેમજ અશ્રવિનભાઇ રાજગોર મુકેશભાઈ બારોટ ડભાડ દિનેશભાઈ ચૌધરી હિરવાણી તેમજ શહેર અને તાલુકા ભાજપ ના સંગઠનના હોદ્દેદારો અને કાયૅકરો એ કરી ગામ સફાઇ ડભાડ ગામના સરપંચ પણ હાજર ગામ સફાઇ સાથે બભારતના બંધારણ ના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને સુતરની આંટી પહેરાવી હતીડભાડ ખેરાલુ તાલુકામા ખુબ જ ગંદુ ગામ તરીકૈ પ્રખ્યાત છે અહીં ખુલ્લી ગટરો થી મરછરોનો ત્રાસ ને માંદગી ને આમંત્રણ માટેનું ગામ આ ગામ વેપારવિકાસ ની દ્રષ્ટિ એ ખુબ આગળ પણ રહેઠાણ માટે સુવિધા નહિવત ચોમાસામાં તો સ્થાનિકો ને રહેવું મુશ્કેલ પંચાયત તરફથી ઝડપથી સરપંચ ઈબ્રાહિમ ખાનજી તુવર અને ટીમ કામ કરે તેવી માંગ ગાંધી જયંતીની ઉજવણીમાં વ્યસ્ત નેતાઓ આજે હાથમાં ઝાડુ લીધી કાલે ભૂલી ન જાય તેવુ પ્રજા ઈચ્છી રહી છેખેરાલુ ના ધારાસભ્ય અજમલજી ઠાકોર ની હાજરીમાં શહેર ભાજપ પ્રમુખ વી ડી દેશાઇ તેમજ મહામંત્રી ચેતનજી ઠાકોર‌‌‌ સહીત સંગઠનના હોદ્દેદારો અને નગરપાલિકાના પ્રમુખ હેમંત શુક્લ અને સદશયો સહિત પાલિકાના સફાઈ કમૅચારીઓ એ સાથે મળી વૃંદાવન મહાદેવ મંદિર ચોકમાં ગાંધી જયંતીની ઉજવણી પ્રસંગે સાફ સફાઈ કરી હતી તો હોટલપુરમા પણ સરપંચ ઉદાજી ઠાકોર અને ટીમે ગામસફાઇ કરી હતી વડનગર શહેર પ્રમુખ રાજુભાઇ મોદી ના જણાવ્યા મુજબ ગાંધી જયંતીની ઉજવણી પ્રસંગે ઘણા બધા લોકો એ વડનગર માંથી ખાદી ની ખરીદી કરી હતી


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain