" મોતીપુરા એકતા ગૃપ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન "

ગુજરાત - તારીખ - ૧૮/૧૦/૨૦૨૧ સોમવાર


"મોતીપુરા એકતા ગૃપ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન "ડભોઇ તાલુકાના મોતીપુરા ગામે એકતા ગ્રુપ દ્વારા આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ શુભારંભમાં છોટાઉદેપુરના સંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાની ઉપસ્થિતમાં કરવામાં આવ્યો હતો. હાલની પ્રવર્તમાન સરકાર દ્વારા ખેલ મહાકુંભને મહત્વ આપવામાં આવે  છે.ત્યારે આવનાર યુવા પેઢી ખેલ મહાકુંભ તરફ વધુને વધુ પ્રોત્સાહિત થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે.

        


ડભોઇ તાલુકાના મોતીપુરા ગામે એકતા ગૃપ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ નું મકસુદભાઈ રાઠોડ ,રમીશ નકુમ, ઝાહિદ રાઠોડ અન્ય કાર્યકર્તાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી યુવા પેઢીને આ ખેલનો લાભ મળી શકે છે. આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ પટેલ (વકીલ), ડભોઇ તાલુકા પંચાયત સભ્ય ભુપેન્દ્ર પટેલ, છોટાઉદેપુર જિલ્લા ભાજપા મહામંત્રી રાજેશભાઈ પટેલ( વડેલી), છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રશ્મિકાંત વસાવા તેમજ અન્ય કાર્યકર્તાઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..


રીપબ્લિક ઈન્ડિયા ટુડે વડોદરા જીલ્લો બ્યુરોચીફ

અહેવાલ - નિમેષ સોની ડભોઇ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain