મોરબી તાલુકાના શહેનશાહ હઝરત સૈયદ અલીમિંયા ૪૭ સરકાર નો ૨૦/ઓક્ટોબર ના રોજ ઉર્ષ મુબારક

ગુજરાત - મોરબી - તારીખ - ૧૫/૧૦/૨૦૨૧ શુક્રવાર


મોરબી તાલુકાના શહેનશાહ હઝરત સૈયદ અલીમિંયા ૪૭ સરકાર નો ૨૦/ઓક્ટોબર ના રોજ ઉર્ષ મુબારક મોરબી જીલ્લાના માળીયા મિંયાણા તાલુકાના કાજરડા ના શહેનશાહ પીર સૈયદ અલીમિંયા ૪૭ સરકાર નો ઉર્ષ મુબારક ૨૦/૧૦/૨૦૨૧ ના રોજ રાખવામાં આવ્યો હઝરત સૈયદ અલીમિંયા ૪૭ સરકાર ના ઉર્ષ મુબારક નિમિત્તે કાર્યક્રમ માં સંદલ શરીફ  ૨૦/૧૦/૨૦૨૧ બુધવાર ના રોજ સાંજે ૪ કલાકે તેમજ ન્યાજ શરીફ ૨૦/૧૦/૨૦૨૧ બુધવાર ના રોજ સાંજે4વાગ્યે તેમજ વાએઝ શરીફ ૨૦/૧૦/૨૦૨૧ બુધવાર ના રોજ રાત્રે ઈશાની નમાઝ બાદ મુકર્રીર સૈયદ નવાઝબાપુ કાદરી તકરીર ફરમાવશે તેમજ રાત્રે ૧૧ કલાકે કવ્વાલી નો પ્રોગ્રામ માં રાજસ્થાન મશહુર ફનકાર અકબર આઝાલ ચિશ્તી ૪૭ સરકાર ના આસ્તાના માં કવ્વાલીના પ્રોગ્રામમાં ધુમ મચાવશે તેમજ કોઈ પણ ધર્મ ના લોકો ભેદભાવ રાખયા વગર  ખભેથી ખભો મીલાવીને હિન્દુ મુસ્લિમ એકસાથે મળી મોહબ્બત થી પીર અલીમિંયા ૪૭ સરકાર ના ઉર્ષ મુબારક માં હાજરી આપી દુખભરી દુવા માગી પીર સૈયદ ૪૭ સરકાર ના આસ્તાના માં  દુવા હાશીલ કરી દર વર્ષે ની જેમ ૪૨ મો ઉર્ષ મુબારક ની શાંતિ પૂર્ણ ઉર્ષ મુબારક ની ધુમધામથી સાનોસોકતથી ઉજવણી કરવામાં આવશે.તેમજ અલીમિંયા ૪૭ સરકાર દરગાહના ગાદીનશીન સૈયદ હૈદરમિંયા ઈસ્માઈલમિંયાબાપુ સૈયદ અલીમિંયા હૈદરમિંયાબાપુ તેમજ લી. દુઆગીર સૈયદ હેદરમિંયા ઈસ્માઈલમિંયાબાપુ સૈયદ અલીમિંયા હેદરમિંયા સૈયદ ઈસ્માઈલમિંયા હેદરમિંયા સૈયદ અબ્દુલકાદીર હેદરમિંયા સૈયદ અબ્દુલરહેમાન હેદરમિંયા સૈયદ લતિફમિંયા હેદરમિંયા (છોટે સરકાર) અરમાન અલીમિંયિ સૈયદ સમન અલી ઈસ્માઈલમિંયા સૈયદ મોઈન અલી કાદરમિંયા તેમજ આ  ૪૨ માં ઉર્ષ મુબારક ને સફળ બનાવવા અલીમિંયા47સરકાર પરિવાર ભારે જહેમત ઉઠાવશે?  સૈયદ હૈદરમિંયા બાપુ મો:૯૮૨૫૩૯૪૨૮૬/૮૦૦૦૦૦૪૭૧૧ સૈયદ અલીમિંયા હૈદરમિંયા બાપુ મો:૯૮૯૮૯૩૯૩૪૭ 

રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગુજરાત 

અહેવાલ - ઈરફાન પલેજા મોરબી

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો

0/Post a Comment/Comments

Stay Conneted

Domain