સતલાસણા તાલુકાના ખોડામલી ગામે આવતા હાઇકોર્ટે ના જજ શ્રીમતી નિશાબેન ઠાકોર નું માદરે વતનમાં ભવ્ય સ્વાગત ની તૈયારી

સતલાસણા તાલુકાના ખોડામલી ગામે આવતા હાઇકોર્ટે ના જજ શ્રીમતી નિશાબેન ઠાકોર નું માદરે વતનમાં  ભવ્ય સ્વાગત ની તૈયારીસતલાસણા તાલુકાના ખોડામલી ઠાકોર સમાજ ને ગૌરવ પ્રદાન કરનાર નિશાબેન એમ. ઠાકોર નું મૂળ વતન સતલાસણા તાલુકાનું ખોડામલી ગામ છે.તેમના પિતા શ્રી એમ.કે. ઠાકોર પણ ગુજરાત in હાઇકોર્ટના ખ્યાતનામ વકીલ હતા. તેમની બન્ને દિકરીઓ હાઈકોર્ટમાં જ પ્રેક્ટિસ કરી નામના મેળવી છે નિશાબેન ઠાકોરે ઠાકોર સમાજ ની સાથે સાથે સતલાસણા ની નજીક ધરોઈ ડેમ પાસે આવેલા ખોડામલી ગામ નું નામ પણ રોશન કર્યું છે અગ્રણી શિવાજી દાનાજી ઠાકોરે જણાવ્યું હતું સંદેશ ટીવી રીપોટર આને ઓન લાઇન ટીવી ન્યૂઝ એમ ડી  ફારૂક મેમણ પણ સમગ્ર ટીમ વતી ખુબ ખુબ અભિનંદન સહ  શુભેચ્છાઓ પાઠવી હતી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.0/Post a Comment/Comments

Stay Conneted

Domain