રાપર શહેર ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મા ભગવો લહેરાવતા ઉજવણી કરવામાં આવી

કચ્છ - રાપર - તારીખ - ૫/૧૦/૨૦૨૧ મગળવાર


રાપર શહેર ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મા ભગવો લહેરાવતા ઉજવણી કરવામાં આવીરાપર આજે રાજય ની ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપ વિજેતા બન્યું છે અને ઉપરાંત જુદી જુદી નગરપાલિકા જીલ્લા પંચાયત નગરપાલિકા ની પેટા ચૂંટણી મા ભાજપ ને ફાળે ૧૭૫ જેટલી બેઠકો પર વિજય મેળવ્યો હતો તે અનુસંધાને આજે રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની ના માર્ગદર્શન હેઠળ રાપર ભાજપ કાર્યાલય ખાતે એક બીજા ને મીઠું મો કરાવી વિજયી ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહામંત્રી મેહુલ જોશી ડોલર ભાઈ રાજગોર કેશુભા વાઘેલા રામજી પિરાણા શહેર યુવા ભાજપના પ્રમુખ શૈલેષ ચંદે બળવંત ભાઈ ઠક્કર વાલજી વાવીયા મોરારદાન ગઢવી નિલેશ માલી ગિરીરાજસિંહ વાઘેલા વત્સલ પુજારા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ બહુમતી થી સત્તા પર આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવા મા આવ્યો હતો


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain