ખેરાલુ એસટી ડેપો ખાતે યોજાયેલ ક્રેડિટ સોસાયટી ની ચુંટણીમા ૯૭.૩૫%મતદાન થયુ

ગુજરાત - તારીખ - ૪/૧૦/૨૦૨૧ સોમવાર


ખેરાલુ એસટી ડેપો ખાતે યોજાયેલ ક્રેડિટ સોસાયટી ની ચુંટણીમા ૯૭.૩૫%મતદાન થયુમહેસાણા જિલ્લા ના ૧૧ ડેપો ૧ વકૅસોપવિભાગ અને એક વિભાગીય કચેરી વિભાગ નું તમામ ડેપો મથકે મતદાન  કરવામાં આવ્યું હતું કડી ખાતે ઉમેદવાર બિનહરીફ થતાં અન્ય ડેપોમાં ચૂંટણી યોજાઈ હતી મહેસાણા એસટી ક્રેડિટ સોસાયટી માં કુલ ૧૩ઉમેદવારો જીતશે તેમ ચુંટણી અધિકારી એસ એન કાજી એ જણાવ્યું હતું ખેરાલુ ડેપો ખાતે કૂલ ૨૯૨પૈકી ૨૮૫મતદારોએ કર્યું મતદાનથતા કુલ ૯૭.૩૫%મતદાન  થયું હતું ડેપો મેનેજર કે પી ચૌહાણે પણ કર્યું હતું મતદાન ખેરાલુ ડેપોમાં ઈશ્વરભાઈ પ્રજાપતિ અને પરવીણજી ઠાકોર એ નોંધાવી  ઉમેદવાદી નોંધાવી હતી ખેરાલુ ખાતે ડેપો મેનેજર ચૌહાણ અને આરીફખાન ખોખર અને પરેશ પટેલ ફરજ નિભાવી હતી દરેક ડેપોમાં મહેસાણા એસ ટી કમૅચારીમંડળત/ બી એમ એસ  અને મંજુર મહાજન  વચ્ચે જંગ ખેરાલુ ડેપો ખાતે ઇશ્ર્વરભાઇ પ્રજાપતિ ૨૮૫ માથી ૧૫૪ મતો મેળવતા વિજેતા જાહેર થયા હતા ખેરાલુ ખાતે ૪ મતો રદ થયા અને૧૨૭મતો પરવીણજી ઠાકોર ને મળતા હાર થઈ હતી ડેપો ખાતે એક ગૃપ માં આનંદ તો બિજામા નિરાશા વ્યાપી ગઈ હતી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain