કચ્છ - તારીખ - ૦૨/૧૦/૨૦૨૧ શનીવાર
રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંધ અને વાગડ શિક્ષણ સમિતિ દ્વારા ગાંધી અને લાલબહાદુર જયંતિ ની ઉજવણી કરવામાં આવી
આજે રાપર શહેર મા આવેલ અયોધ્યાપુરી કુમાર શાળા ખાતે રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને વાગડ શિક્ષણ સમિતિ દ્વારા આજે બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિ અને લાલબહાદુર શાસ્ત્રી ની જન્મ જયંતિ નિમિત્તે વિધાર્થીનીઓ અને વિધાર્થીઓ વચ્ચે જુદી જુદી સ્પર્ધા નું આયોજન રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ અરજણભાઈ ડાંગર ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું
જેમાં સીનીયર સીટીઝન ગૃપ ના મનસુખ ભાઈ ઠક્કર મોરારદાન ગઢવી કાંતિલાલ પટેલ નગરપાલિકા ના માજી પ્રમુખ પ્રવિણભાઈ ઠક્કર આંબાભાઈ મકવાણા સુર્ય શંકર ગોર ગવરીશંકર મઢવી મનજીભાઈ ચાવડા હસમુખ ભાઈ ઠક્કર અરવિંદ રાવલ વિભુતિબેન ઠાકર નિલમ પટેલ પારસ માણેક વિગેરે ઉપસ્થિત રહ્યા હતા
સમગ્ર કાર્યક્રમ દરમિયાન વાગડ શિક્ષણ સમિતિ ના વિજય ચૌધરી બાબુભાઇ મોર મહાદેવ ભાઈ કાગ વિગેરે એ સંભાળી હતી સ્પર્ધા મા ભાગ લેનાર તમામ વિધાર્થીઓ ને કાંતિલાલ પટેલ સુર્ય શંકર ગોર વાગડ શિક્ષણ સમિતિ પ્રવિણ ભાઇ ઠક્કર આંબાભાઈ મકવાણા વિજય જાની અરજણભાઈ ડાંગર દ્વારા ઇનામ આપવા મા આવ્યા હતા તો સીઆરસી પરેશ પંડયા વિજયભાઇ ચૌધરી નું શ્રેષ્ઠ શિક્ષક તરીકે નું સન્માન કરવામાં આવ્યું હતું સ્પર્ધા મા ભાગ લેનાર વિધાર્થીઓ ને ઈનામ આપવામા આવ્યા હતા મોરારદાન ગઢવી એ ઉદ્બબોધન કર્યું હતું
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ
તંત્રી - મહેશ રાજગોર
મો - ૯૭૨૫૪૧૪૩૬૨
અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
Post a Comment