ખેરાલુ પી.આઇ ગામિતે મહિલા પોલીસ ટીમ બનાવી રોમીયોગીરી કરનારાંને પકડવા વ્યુહ રચના કરી

ગુજરાત - તારીખ - ૫/૧૦/૨૦૨૧ મગળવાર


ખેરાલુ પી.આઇ ગામિતે મહિલા પોલીસ ટીમ બનાવી રોમીયોગીરી કરનારાંને પકડવા વ્યુહ રચના કરીએસપી મહેસાણા ની સુચનાથી પી આઇ સી બી  ગામીતે  નવીન પી એસ આઇ રબારી ની દેખરેખ હેઠળ મહિલા પોલીસ ટીમ બનાવી લબરમુછીયા યુવકો કોઈ ની છેડતી ના કરે અનેએવા બનાવો રોકવાની સુચના ની અમલવારી કરવા મંગળવાર થી ચાર મહિલા કોન્સ્ટેબલ ની નિમણુક કરી છે આ મહિલા પોલીસ ટીમ બે  એકટીવા લઈ નીકળેછે ખેરાલુ ની મ્યુનિસિપલ હાઇસ્કૂલ ગેટ આગળ ઉભેલી ત્રણ વિધાર્થીનીઓ અને એક યૂવકને પુછપરછ કરી તાગ મેળવ્યો હતો તેમજ વિધાર્થીની ઓને પોલીસ આપની સાથે જ છે  તેવો એહસાસ કરાવ્યો હતો જેથી  કેટલાક યુવકો ગભરાતા જોવા મળ્યા હતા ખેરાલુ મહિલા પોલીસ ટીમ દ્વારા બસ સ્ટેન્ડ વિસ્તારમાં અને બજારમા ચેકિગ કર્યું હતું બાઇક પર રોમીયો ગીરી કરતા ને પકડવા સહિત કામ કરશે  ખેરાલુ વૃંદાવન હાઇવે થી કોલેજ નજીક  સિધ્ધપુર ચોકડી થી સીત કેન્દ્ર રોડપર પાણી પુરી પકોડીવાળા ના ખુણા ખાચરાવાળી જગ્યાએ તપાસે તો રહસ્ય ખૂલે તેમ છે ખેરાલુ માં ટૉપના ગોળાની જેમ શરૂ થયેલા ગેસ્ટ હાઉસોમા પણ ચેક કરાય તેવી માંગ ઉઠી છે જો તેમ કરાય તૌ વધુ પોલિશ ની પકડ મજબૂત બને તેમ છે


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો..

0/Post a Comment/Comments

Stay Conneted

Domain