ભચાઉમાં દિવ્યા ડીપોજીટ વોલ્ટસ પ્રા.લીમીટેડ લોકર્સ સેવા ઉપલબ્ધ કરવામાં આવી આવતી તારીખ ૧૦/૧૦/૨૦૨૧ના દિવસે શુભારંભ કરવામાં આવશે આજ રોજ પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાહેરાત કરાઈ

કચ્છ - ભચાઉ  -  તારીખ - ૦-૩/૧૦/૨૦૨૧ રવીવાર


ભચાઉમાં દિવ્યા ડીપોજીટ વોલ્ટસ પ્રા.લીમીટેડ લોકર્સ સેવા ઉપલબ્ધ કરવામાં આવી આવતી તારીખ ૧૦/૧૦/૨૦૨૧ના  દિવસે શુભારંભ કરવામાં આવશે  આજ રોજ પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાહેરાત કરાઈવિકાસ ની હરણફાળ ભરતા અદભૂત અલોકિક કચ્છ જિલ્લામાં નમામિ દેવી નર્મદા ના આગમન થી સમૃદ્ધિ છલોછલ છલકાઈ રહી છે કચ્છ માં ૨૭૫ કિલોમીટર નો કુદરતી દરિયા ના કારણે નાના મોટા બંદરોથી ધંધા ઉદ્યોગો ધમધમી રહયા છે. સુરવીરો અને સંતોની ભૂમી કચ્છના પ્રવેશ દ્વાર ભચાઉ શહેર માં પણ વ્યાપાર / ઉદ્યોગ / ખેતવાડી રોકેટ ગતીએ વધી રહ્યા છે. સ્વભાવિક રીતે જ્યાં સમૃધ્ધી વધે ત્યાં સુરક્ષા ખૂબ જ જરૂરી હોય છે ભચાઉ અને રાપર તાલુકા મુંબઈ અને મોટા શહેરો સાથે જોડાયેલું છે . ખૂબ જ કર્મશીયલ પ્રવૃતી ઓ વિકસી રહી છે . દસ્તાવેજો / જોખમો / અને અન્ય મૃલ્યવાન વસ્તુઓ સુરક્ષીત રાખવા માટે બેકો ની મર્યાદા છે.અને સમય ની પાબંધી છે . વ્યાપારી / ઉદ્યોગપતી / અને જન્તા જનાદર્ન ને સરળતાથી સેફ ડીપોજીટ વોલ્ટ માં લોકર ની સુવીધા મળી રહે કે જેમાં સવારે ૮ થી રાતે ૮ સુધી No Hollday ના ધોરણે સગવડ મળી રહે તેવા જનલક્ષી હેતુ સાથે ભચાઉ રેલ્વે સ્ટેશન સામે આધુનિક લક્ષણીય મેઘદૂત કોમ્પલેકશમાં RBI ના ધોરણ મુજબ RCC ચારેબાજુ અને નીચે ઉપર બાંધકામ કરીને અતિ સુરક્ષીત વોલ્ટ રૂમ બનાવતા તેમાં મેઘદૂત ગ્રુપ ઑફ કંપનીની સહ કંપની દિવ્યા સેફ ડીપોજીટ વોલ્ટ પ્રા લિ. ભચાઉની જનતા માટે વ્યાજબી દરે લોકર સેવા શરૂ કરી રહ્યા છે. એ દિવ્યા સેફ ડિપો.વો. પ્રા.લિ ના સ્થાપક શ્રી ખીમજી વિજપાર સતરા ( ભરૂડિયા ) છે . જેઓ વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રે ૫૦ વર્ષ ની ઉજજવડ અને યરાસ્વી કારીકીર્દી ધરાવે છે. તેમની સાથે તેમના સુપુત્રી દિવ્યા કમલેશ રીટા ( લાકડીયા ) અને સુપુત્ર રાજીવ ખીમજી સતરા ( ભરૂડીયા ) ડાયરેક્ટર છે . મુબઈ ઘાટકોપર મધ્યે મુખ્ય કાર્યાલય ધરાવતી દિવ્યા સેફ ડીપો . વો . પ્રા લિ . ના ભચાઉ શાખાના મુખ્ય વ્યવસ્થાપક શ્રી નાનુભાઈ ગઢેચા ( રીટા.ગ. સર્વિસ ) અને યુવા શ્રી શનિ કુમાર મહેશ ભાઈ શાહ જવાબદારી સંભાળી રહ્યા છે . તાઃ -૧૦/૧૦ /૨૦૨૧ થી રાજકીય / સામાજીક અને દરેક સનમાનીય મહાનુભાવો ના આર્શિવાદ થી ભચાઉ શહેરમાં શુભારંભ કરી રહ્યા છીએ. આવનારા સમયમાં ભચાઉ રેલ્વે સ્ટેશન સામે કરછના કારીગરો ને ઉત્તેજન આપવા મેઘદૂત કચ્છ કલા કેન્દ્ર અને અન્ય સામાજીક ધાર્મિક પ્રવુતીઓ શરૂ કરી રહ્યા છીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાહેરાત કરાઈ હતી આવતી ૧૦/૧૦/૨૦૨૧ ના લોકર્સ સેવા નું શુભારંભ કરવામાં આવશે તેવુ ડિપોઝિટ લોકર્સ ના સ્થાપક ખીમજી વિજપાર સતરા એ  પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાહેરાત કરી હતી


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

અહેવાલ - રાણાભાઇ આહીર ભચાઉ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.


0/Post a Comment/Comments

Stay Conneted

Domain