મોરબી માં ફરી એકવાર હત્યાના બનાવની આશંકા

ગુજરાત - મોરબી - તારીખ - ૮/૧૦/૨૦૨૧ શુક્રવાર


મોરબી માં  ફરી એકવાર હત્યાના બનાવની આશંકામોરબી ના લીલાપર રોડ ઉપર આવેલ ૬ માળની બીલ્ડીગ ઉપરથી નીચે પછડાતા એક વ્યક્તિ નું કમકમાટી ભયું મોત નિપજતા અનેક સવાલો ઉભા થવા લાગ્યા મોરબી ના મકરાણી વાસમાં રહેતા જાવીદ બ્લોચ નામ ના વ્યક્તિ નું મોત લોકમુખે ચર્ચા એવી ચાલી રહી છે કે છમાળની બીલ્ડીગ ઉપર સવારે૬વાગ્યા ના અરસામાં ચાર વ્યક્તિ ઓ સાથે હતા તે દરમિયાન કોઈ અંદર અંદર બોલાચાલી થવાથી ૪ વ્યક્તિ ઓમાથી કોઈ એ પાછળ થી ધક્કો માર્યો હોય એવી એક ચર્ચા ચાલી રહી છેભઅને સાથે સાથે ચર્ચા ચાલી રહી છે કે જાવીદ ને લીલાપર રોડઉપર કોન લયગયું અને છમાળની બિલ્ડીંગ ઉપર શું કરતાં હતા તેવા અનેક સવાલો ઉથવા પામ્યા છે?તેમજ આ બનાવને લયને મોરબી સીટ એ.ડીવીઝન પોલીસે તપાસ ના ચક્રરોગતિમાન ચાલુ કરીયા છે ?તેમજ આ બનાવમાં જોવાનું રહ્યુ કે હત્યા છે કે અકસ્માત?

 

રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગુજરાત 

અહેવાલ - ઈરફાન પલેજા મોરબી

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain