મોરબી : રાજ્યમંત્રીએ મહેન્દ્રનગર ખાતે આવેલ રામધન આશ્રમની મુલાકાત લીધી સાથે સાથે ભાવેશ્વરી માતા ના આશીર્વાદ અર્પણ કર્યા

ગુજરાત - મોરબી - તારીખ - ૧૨/૧૦/૨૦૨૧ મગળવાર


મોરબી : રાજ્યમંત્રીએ મહેન્દ્રનગર ખાતે આવેલ રામધન આશ્રમની મુલાકાત લીધી સાથે સાથે ભાવેશ્વરી માતા ના આશીર્વાદ અર્પણ કર્યારાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી તેમજ મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ રામધન આશ્રમની મુલાકાત લીધી હતી. જે દરમિયાન તેઓએ માતા ઉમિયા, રામદેવ મહારાજ તેમજ આશ્રમના મહંત ભાવેશ્વરી માતાના આશીર્વાદ લીધા હતા તથા આ આશ્રમમાં ઉપસ્થિત લોકો સાથે નિખાલસતાથી વાતચીત કરી હોવાનું યાદીમાં જણાવાયું છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગુજરાત 

અહેવાલ - ઈરફાન પલેજા મોરબી

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો

0/Post a Comment/Comments

Stay Conneted

Domain