રાપર નગરપાલિકા ના નવા ચીફ ઓફિસર એ ચાર્જ સંભાળ્યો

કચ્છ - રાપર - તારીખ - ૮/૧૦/૨૦૨૧ શુક્રવાર


રાપર નગરપાલિકા ના નવા ચીફ ઓફિસર એ ચાર્જ સંભાળ્યોતાજેતરમાં રાપર નગરપાલિકા ના ચીફ ઓફિસર મૌલિક વૈંશ ની બદલી જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકા ખાતે રાજય ના નગરપાલિકા ના નિયામક દ્વારા કરવામાં આવી હતી અને તેમની જગ્યાએ કાલાવડ નગરપાલિકા ના ચીફ ઓફિસર મયુર જોશી ને રાપર નગરપાલિકા ના ચીફ ઓફિસર તરીકે મુકવા મા આવ્યા છે કડક છાપ ધરાવતા ચીફ ઓફિસર મયુર જોશી એ રાપર નગરપાલિકા નો ચાર્જ સંભાળ્યો હતો અને રાપર શહેરમાં રખડતા ઢોરો.. સાફસફાઈ તેમજ નગરપાલિકા ને લગતા પ્રશ્નો અંગે ઉકેલ લાવવા માટે પ્રયત્નશીલ રહેશે રાપર નગરપાલિકા ના ચીફ ઓફિસર શ્રી રાપર નો ચાર્જ લઈ તમામ કર્મચારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને શહેરના વિવિધ વિસ્તારોમાં વણ ઉકલયા પ્રશ્નો તેમજ શહેર ની વિકાસ ને લગતી કામગીરી પર ભાર મૂક્યો હતો


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.


0/Post a Comment/Comments

Stay Conneted

Domain