રાપર શહેર ભાજપ દ્વારા ગાંધી જયંતિ અને લાલબહાદુર શાસ્ત્રી જયંતિ ની ઉજવણી કરવામાં આવી

 કચ્છ - રાપર - તારીખ - ૦૨/૧૦/૨૦૨૧ શનીવાર


રાપર શહેર ભાજપ દ્વારા ગાંધી જયંતિ અને લાલબહાદુર શાસ્ત્રી જયંતિ ની ઉજવણી કરવામાં આવી



રાપર આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને દેશ ના માજી વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી ની જન્મ જયંતિ નિમિત્તે આજે રાપર શહેર ભાજપ રાપર યુવા ભાજપ તેમજ બક્ષીપંચ મોરચા દ્વારા માંડવી ચોક ખાતે આવેલી મહાત્મા ગાંધી ની પ્રતિમા ને હારતોરા કરી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી 



આ પ્રસંગે રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની હઠુભા સોઢા નિલેશ માળી ભિખુભા સોઢા મહામંત્રી મેહુલભાઈ જોશી લાલજી કારોત્રા રામજીભાઇ મુછડીયા બળવંત ઠક્કર રામજી પિરાણા વાલજી વાવીયા ગિરીરાજસિંહ વાઘેલા અશ્ચિન પ્રજાપતિ રમેશ સાધુ સહિત ના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મહાત્મા ગાંધી ની પ્રતિમા ને હારતોરા કરી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી તો સાદગી ના હિમાયતી માજી વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી ની સેવાઓ ને બિરદાવી તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain