આજ રોજ આમ આદમી પાર્ટી ભચાઉ તાલુકા દ્વારા ભચાઉ તાલુકાના આંબલીયારા ગામ માં શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી

 કચ્છ - ભચાઉ - તારીખ - ૦૨/૧૦/૨૦૨૧ શનીવાર


આજ રોજ આમ આદમી પાર્ટી ભચાઉ તાલુકા દ્વારા ભચાઉ તાલુકાના આંબલીયારા ગામ માં શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી



આજ રોજ આમ આદમી પાર્ટી ભચાઉ તાલુકા દ્વારા ભચાઉ તાલુકાના આંબલીયારા ગામ માં શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી અને આ દરમિયાન ગામના આશરે ૬૦ થી વધારે લોકોએ ભાજપ કોંગ્રેસ નો સાથ છોડીને આમ આદમી પાર્ટી નું ઝાડુ પકડ્યું હતું આ પ્રસંગે પૂર્વ કચ્છ જિલ્લા સોશીયલ મિડિયા પ્રમુખ હિતેષ મકવાણા, ભચાઉ તાલુકા પ્રમુખ રામજીભાઇ પટેલ, ભચાઉ તાલુકા ઉપપ્રમુખ નુર મામદ ભાઈ ભચાઉ તાલુકા મંત્રી કાસમ રાયમા વગેરે ની ખાસ ઉપસ્થિતિ હતી 



ગામ લોકો રણછોડભાઈ ડાંગર, રૂપાભાઈ બધા ભાઈ રબારી , દેવાભાઇ રૂપાભાઇ કોલી, સમરભાઈ કોલી, વિભભાઈ કોલી, અજભાઈ ગાંગા ભાઈ ઢીલ દેવકરણભાઈ આહીર રમજું ભાઈ કંધાહરા,રાજુભાઈ રૃપાભાઈ કોલી વગેરે ગામ ના આગેવાનો ની હાજરીમાં આમ આદમી પાર્ટી ના સક્રિય કાર્યકર્તા રાજેન્દ્રસિંહ જાડેજા ની ભચાઉ તાલુકા આમ આદમી પાર્ટી ના મંત્રી તરીકેની જવાબદારી આપી હતી અને ગામ લોકોએ ખુબ જ સાથ સહકાર આપી હૈયા ધારણા આપી હતી કે આ વખતે આમ આદમી પાર્ટી સમર્થિત સરપંચ આંબલીયારા ગામ આપશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.



હિતેષ મકવાણા સોશીયલ મીડીયા પ્રમુખ આપ પૂર્વ કચ્છ રાજનીતિ કરવા નહી બદલવા આવ્યા છીએ.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain