ગ્રુહમંત્રીની સક્રિયતા અને પોલીસની સચોટતા એ માત્ર ગણતરીના કલાકોમાં મેળવી સફળતા !
ગાંધીનગર ખાતે નિસહાય અવસ્થામાં મળી આવેલ બાળકના માતા પિતા શોધવા ગૃહ રાજ્યમંત્રી શ્રી હરેશ સંધવી એ ભારે સંવેદનશીલતા સાથે સક્રિય વલણ દાખવ્યું અને તેમના માર્ગદર્શન સાથે, પોલીસ વિભાગ દ્વારા વહેલી તકે તપાસ હાથ ધરવામાં આવી,
જેના પરિણામે કલાકોમાં જ તરછોડાયેલા બાળકના પિતા ની ભાળ પોલીસે મેળવી લીધી. જે ગૃહમંત્રી નાં કાર્યનિષ્ઠ અભિગમ અને પોલીસની પ્રશંસનીય મહેનતનું પરિણામ છે
Post a Comment