નાનકડા ગામ માં પણ થઈ રહ્યું છે ધર્મ અને રાષ્ટ્ર ને એકતા કરવાનુ કાર્ય

કચ્છ - ભચાઉ - તારીખ - ૦૨/૧૦/૨૦૨૧ શનીવાર


નાનકડા ગામ માં પણ થઈ રહ્યું છે ધર્મ અને રાષ્ટ્ર ને એકતા કરવાનુ કાર્ય



હિંન્દુ યુવા સંગઠન ભારત ભચાઉ તાલુકાનાં ના લખાપર ગામ હિંન્દુ યુવા સંગઠન લખાપર ટીમ દ્વારા દર શનિવાર ની જેમ આ શનિવારે પણ હનુમાન ચાલીસા નું પાઠ કરવામાં આવ્યું તથા સંગઠન અને હિંદુત્વ વિશે ચર્ચા કરવામાં આવી જેમાં ગામ ના યુવાઓ ની સાથે સાથે ગામ ના આગેવાનો પણ જોડાયા અને હિંન્દુ ધર્મ ની ચર્ચા કરી જેમાં વાંઢીયા ગામ ના આગેવાનો હાજર રહી સુભેક્ષાઓ પાઠવી અને કાર્યકર્તા ઓ નું સન્માન કર્યું તથા સંગઠન ના કાર્યો માં પૂરો સહયોગ આપવા હર સંભવ મદદ કરવા સાથ સહકાર આપ્યો રામજી મંદિર પૂજારી પુજ્ય શ્રી શાંતીદાશ રામાનંદી સાંધુ હાજર રહ્યા હતા બધા ધર્મ પ્રેમી યુવા વડીલો નો ખૂબ ખૂબ આભાર હિંન્દુ યુવા સંગઠન લખાપર







રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain