ગૌરક્ષક ટીમ દ્રારા ૧૬ ગૌવંશને કતલખાને જતા બચાવી લેવાયા

કચ્છ - ભચાઉ - તારીખ - ૨૪/૧૦/૨૦૨૧ રવીવાર


ગૌરક્ષક ટીમ દ્રારા ૧૬ ગૌવંશને કતલખાનેજતા બચાવી લેવાયા 



ગૌરક્ષક ટીમ લાકડિયા તેમજ કટારીયા ને બાતમી મળતા કટારીયાની સીમમાં વોચ ગોઠવવામાં આવેલ‌ ત્યારે (૧) ગુમાંમદ આમદ નારેજા (૨) નુરમાંમદ કોરેજા (૩)ગુલમાંમદ અબ્દુલ ઝાબઇ સ્થળ પર થી પસારથતાં  તેમને પુછપચ્છ કરતાં તેમની પાસે કોઇપણ આધારપુવા ન મળતાં તેમજ વધુ પુછપચ્છ આ જીવો ને કતલખાને લઇ જતાં હોવાની કેફીયત આપેલ જેથી ગૌરક્ષક ટીમ દ્રારા લાકડીયા પોલીસ સ્ટેસનમાં જાણ કરેલ લાકડીયા પી એસ આઇ શ્રી એન કે ચોધરી સાહેબ દ્રારા તુરંત કાયઁવાહી કરવામાં આવી ત્રણ આરોપી વીરુદ્ધ ફરીયાદ નોંધાવી છે પોલીસ સ્ટાફ નો પણ સહયોગ ખુબજ પ્રસંનીય રહ્યો 



આ કાર્યવાહી અખીલભારતીય નવયુગશંસ્થા ગૌરક્ષકદળ કચ્છજીલ્લાનાં પ્રભારી ગીરજાશંકર (બબુમહારાજ) ફરિયાદિ બનેલછે તેમજ અખીલભારતીય નવયુગ સંસ્થા ગોરક્ષક ટીમનાં (૧) રાધેશ્યામ ત્રીવેદી (૨) સિધ્ધાથઁ જોષી (૩)લક્ષ્મણ ભરવાડ (૪)રાજ રાવલ (૫) કેયણાભાઇ ભરવાડ (૬) સતીષભાઇ ભરવાડ (૭) મેરાભાઇ ભરવાડ (૮) હીન્દોભાઇ ભરવાડ (૯) હીરાભાઇ ભરવાડ (૧૦) રમેશભાઇ ભરવાડ (૧૧)રમેશભાઇ ભરવાડ(૧૨) બાબુભાઇ ભરવાડ (૧૩)રણજીભાઇ કોલી (૧૪) જીવણભાઇ કોલી (૧૫)બલરામભાઇ કોલી (૧૬)રવીભાઇ સુથાર (૧૭)દેવાભાઇ ભરવાડ ખુબજ પરિશ્રમકરી આરોપીઓને પકડવામાં મદદરુપ થયા હતા લાકડીયા તથા કટારિયા ટીમને ખુબ ખુબ અભિનંદન ગૌવંશ ને સુરક્ષિત લાકડીયા પાંજરાપોળમાં મોકલી આપેલ છે


પોલીસ આમાં ઊંડી તપાસ કરે તો મોટો ગૌવંશ તસ્કરી નો  રેકોર્ડ નીકળે એવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે ગૌવંશ ક્યાં થી આવ્યો અને કોણે મંઞાવયો બને ઉપર પર ફરીયાદ થાય તેવી જીવદયાપ્રેમી ઓની માંઞ ઉઠી છે





રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain