વીર મલ્ટી સી.એસ.સી સેન્ટર દ્વારા ચાલતા વિના મુલ્યે કોમ્પ્યુટર ક્લાસમાં આજે નવરાત્રી મહોત્સવ માં એક દિવસ નો મહોત્સવ કરવામાં આવ્યો

કચ્છ - ભચાઉ - તારીખ - ૧૪/૧૦/૨૦૨૧ ગુરુવાર


વીર મલ્ટી સી.એસ.સી સેન્ટર દ્વારા ચાલતા વિના મુલ્યે કોમ્પ્યુટર ક્લાસમાં આજે નવરાત્રી મહોત્સવ માં એક દિવસ નો મહોત્સવ કરવામાં આવ્યો



વીર મલ્ટી સી.એસ.સી સેન્ટર દ્વારા ચાલતા વિના મુલ્યે કોમ્પ્યુટર ક્લાસમાં આજે નવરાત્રી મહોત્સવ માં એક દિવસ નો મહોત્સવ કરવામાં આવ્યો હતો વીર મલ્ટી સી.એસ.સી સેન્ટર ના ચિંતન સાધુ દ્વારા આ મહોત્સવ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે સર્વ સમાજ સેવા ટ્રસ્ટના મનિષાબેન રાઠોડ ના બાળકો અને કોમ્પ્યુટર ક્લાસ ની ૪૫ બહેનો સાથે એક દિવસ માં અંબે ના પાવન દિવસ ગરબાની રમઝટ કરીને ગરબાનો આનંદ મેળવ્યો હતો તબસ્સુમબેન અન્સારી સરોજબેન ક્રિશ્ચિયન લિનીત પુન્નુંસ કલાબેન ગાલા જીજ્ઞાશાબેન દાફડા



આજ રોજ કોમ્પ્યુટર ક્લાસ માં ચાલતા નવરાત્રી મહોત્સવમાં કિંમતી સમય આપીને ગરબાની રમઝટમાં દરેક વિદ્યાર્થીની બહેનોને આનંદમય કરાવીને મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

અહેવાલ - નરેન્દ્ન રાજગોર

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.



                                                                        

0/Post a Comment/Comments

Stay Conneted

Domain