ગુજરાત - મેહસાણા - તારીખ - ૪/૧૦/૨૦૨૧ સોમવાર
ખેરાલુ શહેર/તાલુકા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી
પંજાબ માં થયેલ ખેડુતો પર ખુની હુમલા સ્વરૂપ ની ઘટના ને વખોડી
ખેરાલુ મુકેશ દેસાઈ સહિત તાલુકા/શહેર કોંગ્રેસના પ્રમુખ હોદ્દેદારોએ મૃતકોના માનમાં મૌન પાડી મૃતકોને શ્રધ્ધાંજલિ આપી હતી વિનુભાઈ ચૌધરી હષૅદભાઇ શાહ ખાનાભાઇ પરમાર મનીષભાઈ શાહ બારોટ જશુભાઈ સહિત જશુભાઈ પ્રજાપતિ નારીભાઇ સિંધી વિજય દેશાઇ સહિતના આગેવાનોએ પણ સકેનડલ માચૅમા જોડાઇ કેન્દ્ર સરકાર ના આગેવાનના દિકરાએ ખેડૂતો પર ગાડી ચલાવી હત્યા કરવાની ઘટનાને સખ્ત વિરોધ કર્યો હતો આંબલી ચૌટા બજાર થી રેલી સ્વરૂપે કાર્ય કરો એ મૌન રેલી રીતે કેન્ડલ માર્ચ કરી ખેરાલુ મેઈન બજાર બોડૅમા લખવા છતાં પોલીસ પણ અજાણ હોવાનું દેખાઈ આવ્યું
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
તંત્રી - મહેશ રાજગોર
મો - ૯૭૨૫૪૧૪૩૬૨
અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
Post a Comment