ખેરાલુ શહેર ના બારોટવાસ પાછળ જુના મકાનમાં કરંટ લાગતા દાદી અને પૌત્રનુ મોત

ગુજરાત - મહેસાણા તારીખ - ૧૦/૧૦/૨૦૨૧ રવીવાર


ખેરાલુ શહેર ના બારોટવાસ પાછળ જુના મકાનમાં કરંટ લાગતા દાદી અને પૌત્રનુ મોત


ખેરાલુમા રહેતા બારોટ પ્રકાશભાઇ કડી નોકરી કરતા હતા નવરાત્રી દરમ્યાન તેઓ ઘરે આવ્યા હતા તેમ ના પત્ની ચારૂમતીબેન દરરોજ ની જેમ ઘરમાં  કપડાં સુકવવા જતા  કરંટ લાગતા જ ચોંટી ગયા હતા અને બુમાબુમ થયૈલ તે દરમ્યાન તૈમના પુત્ર જીજ્ઞેશભાઇ બારોટનો ૭વષૅનો પુત્ર પુષ્કર પણ દાદીને અડકતા તેને કરંટ લાગતા ચોંટી ગયો અને બંન્ને નું મુત્યુ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા બંન્ને ની લાશો ને વડનગર સીવીલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતીખેરાલુ પોલીસે ઘટતી કાર્યવાહીશરૂ કરી હતી સમગ્ર પરિવાર માં ઘેરા શોકની લાગણી પ્રસરી છે ખેરાલુ માં નવરાત્રી ના પવૅ કડી નજીક નોકરીસથળે થી ખેરાલુ ના મકાનમાં રહેવા આવ્યા હતા ચારૂમતિબેનના પૂત્ર જીજ્ઞેશભાઇ ના પુત્ર પુષકર દાદી ને અડકતા તેને પણ લાગ્યો કરંટ હતો ૧૦/૧૦ના રોજ સવારે દશ ના સુમારે બનેલીઘટનાથી આજુબાજુ ના લોકો દોડી આવ્યા હતા બંનેની લાશ નૈ વડનગર સીવીલ પી એમ માટે  લઈ જવાઈ હતી પરિવાર માં શોક નો માહોલ છે
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain