રાપર મા રંગ જમાવતી નવરાત્રિ મહોત્સવ

કચ્છ - રાપર - તારીખ - ૧૦/૧૦/૨૦૨૧ રવીવાર


રાપર મા રંગ જમાવતી નવરાત્રિ મહોત્સવરાપર હાલ આધ્યશકિત ના ચાલી રહેલા નવલા નોરતા દરમિયાન વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં શેરી ગરબા એ રંગ જમાવ્યો છે જેમાં માલી ચોક માતાદેરી ચોક મોટા વાસ શંકરવાડી પોલીસ લાઇન ઉલેટવાસ ડોડીયાવાસ સહિત ના વિસ્તારોમાં નવરાત્રિ ની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં મહિલાઓ અને બાળાઓ રાસ ગરબા રમી માતાજી ના ગરબા રમી રહ્યા છે

રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.ખ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain