ખેરાલુ તાલુકાના પ્રાથમિક શિક્ષકો ને ત્રણ દિવસ ની તાલીમ આપવામાં આવી રહીછે

ગુજરાત - તારીખ - ૬/૧૦/૨૦૨૧ બુધવાર


ખેરાલુ તાલુકાના  પ્રાથમિક શિક્ષકો ને ત્રણ દિવસ ની તાલીમ આપવામાં આવી રહીછે


સમગ્ર રાજ્યમાં  સરકાર દ્વારા અલગ અલગ જીલ્લાઓમાં પર્યાવરણ વિષય ના તજગનો દ્વારા મહેસાણા જિલ્લા માં દસ તાલુકા ઓમા પણ તાલુકા મથકે બીઆરસી કે સ્કુલમાં તાલીમ આપવા નું આયોજન કરવામાં આવ્યું છે જે તા  ૪/૫/૬ આમ ત્રણ દિવસસુધી ચાલશે


ખેરાલુ પ્રા કુ શાળા માં પણ સીમા આર યાદવ મેડમ ની દેખરેખ હેઠળ ૬તજજ્ઞો દ્વારા ખેરાલુ તાલુકાના  આચાયૅ અને શિક્ષકો મળી ૮૮ એ તાલીમ માં ભાગ લીધો હતો ગુજરાત સરકાર દ્વારા ધો -૫ શિક્ષણ વિભાગમા પર્યાવરણ નવીન વિષય હોઈ શિક્ષકો ભણે સમજે તોજ ભણાવી શકે તે માટે આયોજન કરાયું  છે ખેરાલુ ખાતે શાંતી થી આ કાયૅ થતુ હોવાનું સીમાબેન આર  યાદવ મેડમે જણાવ્યું હતું


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain