પવનચકીની કેબલ ચોરીના આરોપીને કેબલ વાયર સાથે પકડી પાડતી સામખીયારી પોલીસ

કચ્છ - સામખીયારી - તારીખ - ૭/૧૦/૨૦૨૧ ગુરુવાર


પવનચકીની કેબલ ચોરીના આરોપીને કેબલ વાયર સાથે પકડી પાડતી સામખીયારી પોલીસમ્હે જે.આર મોથલીયા સાહેબશ્રી સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ શ્રી મયુર પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ આધક્ષક ભચાઉ શ્રી કે.જી.ઝાલા સાહેબ તથા સર્કલ પો.ઈન્સ.સાહેબ રા૫૨ નાઓ તરફથી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા બાબતની સુચના આઘારે સામખીયારી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર એ.વી.પટેલ તથા સ્ટાફ દ્વારા સામખીયારી પોલીસ સ્ટેશનના વણશોઘાયેલ ગુનાઓ જેમાં લગઘી૨ગઢ તા - ભચાઉ સીમમાં આવેલ પવનચકી નં- વી.ડબલ્યુ ૬૬ (VW - 66) માં કેબલ વાયર કિ.રૂ .૧,૫૦.૦૦૦/ -ની ચોરી થયેલ જે ચોરીમાં ગયેલ કેબલ કોપર વાયર મુદામાલ સાથે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી સામખીયારી પોલીસ 


પકડાયેલ આરોપી તથા ગુ.ર.નં ની વિગત ( ૧ ) રાજુ ઉર્ફે મીઠાલાલ રામલાલ ગુર્જ ૨ ઉ.વ .૩૫ ૨ હે હાઇવે પ્લોટ વોઘ તા - ભચાઉ ( ૨ ) ગુ.૨.ન-૧૧૯૯૩૦૦૧૨૧૦૨૩૨ / ૨૦૨૧ ઇ.પી.કો કલમ -૩૭૯.૪૨૭.૧૨૦ બી .૪૧૧


આ કામગીરીમાં સામખીયારી પોલીસ સ્ટેશનના એ.વી.પટેલ પો.સ.ઇ તથા એ.એસ.આઈ મહેશભાઈ તથા હેડકોન્સ ગેલાભાઇ તથા સુભાષચંદ્ર તથા રાજદીપસિંહ તથા પો.કોન્સ.દાદાભાઈ તથા રાજેશભાઈ તથા સીધ્ધરાજસિંહ તથા હરકનભાઇ નાનો સાથે આ કામગીરીમાં જોડાયેલ હતારીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો

0/Post a Comment/Comments

Stay Conneted

Domain