આજ રોજ ગાંધીધામ જિલ્લા મધ્યસ્થ કાર્યાલય મા નવનિયુક્ત પૂર્વ કચ્છ જિલ્લા ઉપપ્રમુખ શ્રી રાજુભાઇ લાખાણી ને નિમણુક પત્ર આપવામાં આવ્યો

કચ્છ - ગાધીધામ - તારીખ - ૧૫/૧૦/૨૦૨૧ શુક્રવાર


આજ રોજ ગાંધીધામ જિલ્લા મધ્યસ્થ કાર્યાલય મા નવનિયુક્ત પૂર્વ કચ્છ જિલ્લા ઉપપ્રમુખ શ્રી રાજુભાઇ લાખાણી ને નિમણુક પત્ર આપવામાં આવ્યો"



આજ રોજ ગાંધીધામ જિલ્લા મધ્યસ્થ કાર્યાલય મા નવનિયુક્ત પૂર્વ કચ્છ જિલ્લા ઉપપ્રમુખ શ્રી રાજુભાઇ લાખાણી ને નિમણુક પત્ર આપવામાં આવ્યો અને તેમની સાથે આવેલા અંદાજે ૮(આઠ)  કાર્યકર્તાઓએ દિલ્હી ના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલની કામ ની રાજનીતિ થી પ્રેરાઈને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવવાની નેમ લીધી હતી આ પ્રસંગે ગુજરાત રાજ્ય સહ સંગઠન મંત્રી કે કે અંસારી પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ જીતેન્દ્ર ઠકકર , જિલ્લા ઉપપ્રમુખ પ્રશાંત ભટ્ટ પૂર્વ કચ્છ જિલ્લા પ્રવક્તા જીતેન્દ્ર ચોટારા પૂર્વ કચ્છ જિલ્લા સોશીયલ મિડિયા પ્રમુખ હિતેષ મકવાણા વગેરે કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને ખેસ પહેરાવી તમામ કાર્યકર્તાઓનું આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ જિલ્લા પરિવાર મા સ્વાગત કર્યું હતું અને રાજુભાઇ લાખાણી ને નિમણુક પત્ર એનાયત કર્યો હતો વધુમાં પ્રદેશ કાર્યાલય અમદાવાદ ખાતે રવિવારે સમીક્ષા બેઠક મા જવાના આયોજન વિશે મીટીંગ મા ચર્ચા કરવામાં આવી હતી. હિતેષ મકવાણા આપ પૂર્વ કચ્છ


રાજનીતિ કરવા નહી બદલવા આવ્યા છીએ


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.ખ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain