ખેરાલુ ખાતે ભાજપની જનયાત્રા નું આગમન

ગુજરાત - તારીખ - ૦૧/૧૦/૨૦૨૧ શુક્રવાર


ખેરાલુ ખાતે ભાજપની જનયાત્રા નું આગમનખેરાલુ માં ગુજરાત સરકાર ના મંત્રી કિર્તીસિહ વાઘેલા કરયૉ એપીએમસી ખાતે આગમન મહેસાણા જીલ્લા પ્રભારી કોસલયાકુવરબા ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર અને ભીખાલાલ ચાચરીયા એ આવકાર્યા મહેસાણા જીલ્લા પ્રભારી કૌશલ્યા કુવરબા રહ્યા હાજર 
મહેસાણા જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ સાથે પુવૅ ધારાસભ્ય રમીલાબેન દેશાઇ હાજર સરદાર ભાઇ ચૌધરી ભગાજી ઠાકોર મહેસાણા પરથીભાઈ ચૌધરી ખેરાલુ હાજર રહ્યા એપીએમસીમાં સરદાર પટેલ ની પ્રતિમા ને ફુલહાર કર્યા બાદ ભાજપ ની જન યાત્રાસાથે સભાસથળે પહોંચ્યા ગુજરાત સરકાર ના મંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલાને પ્રાંત અધિકારી મહિપતસિંહ ડોડીયાઅને મામલતદાર વિનોદભાઈ કટારીયા એ મુલાકાત કરી હતી સભાસથળે નગરપાલિકા પ્રમુખ હેમંત શુક્લ સહિત સદશયો અને તાલુકા પંચાયત પ્રમુખ પતિ જશુભાઈ ચૌધરી સહિત હોદ્દેદારો એ આવકાર્યા સ્વાગત કર્યું ખેરાલુ તાલુકાઅને શહેર ભાજપ પ્રમુખ અને સંગઠન સાથે મોરચા ઓનાં હસ્તે મંત્રી શ્રી નું સ્વાગત ખેરાલુ તાલુકાના લઘુમતી મોરચાના નજીરખાન પઠાણ સહિત હોદ્દેદારો એ લુણવા ના મહાવૃક્ષ ની પ્રતિમા મંત્રી શ્રી ને આપી સ્વાગત કર્યુંડી જે સાઉન્ડ સાથે ખેરાલુ એપીએમસીમાં થી ભવ્ય બાઇકો તેમજ ગાડીઓ રેલી સ્વરૂપે જોડાયા ખેરાલુ ખાતે પત્રકારો સાથે વાતચીતમા મંત્રી શ્રી કિતીસિહ વાઘેલાએ ભાજપ ની સરકાર ને મજબુત ગણાવી જનયાત્રા ને વલાસણા થી વિસનગર વડનગર અને ખેરાલુ સહિત તમામ મોટા ગામોમાં સ્વાગત કર્યું તે સફળતા ગણાવી ખેરાલુ થી સતલસણા જવા થયા રવાના 


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨
અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain