રાપર તાલુકા તલાટી કમ મંત્રી ની માસ સીએલ દ્વારા ધરણાં

 કચ્છ - તારીખ - ૧/૧૦/૨૦૨૧ શુક્રવાર


રાપર તાલુકા તલાટી કમ મંત્રી ની માસ સીએલ દ્વારા ધરણાં



કચ્છ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ વિજય ગીરી ગૌસ્વામી. રાપર તાલુકા મંડળના પ્રમુખ જસવંતસિંહ સોલંકી ઉપ પ્રમુખ હિતેશ પ્રજાપતિ મહામંત્રી દેવદત પ્રજાપતિ બળદેવ પરમાર જિગ્નેશ પ્રજાપતિ બળવંત પરમાર ગમુજી રાઠોડ અલપાબેન પટેલ મીનાબેન રાવલ ભારતીબેન પરમાર ભરત ચૌહાણ મિતેશ પટેલ ગજેંદ્રસિંહ  આર એલ ચાવડા વિગેરે આજ થી તમામ ઓનલાઈન તેમજ મહેસુલ ની કામગીરી નો બહિષ્કાર કરવામા આવશે 



જ્યાં સુધી માંગણી નો સંતોષ નહિ થાય ત્યાં સુધી આ લડત ચાલુ રખાશે આ અંગે કચ્છ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ વિજય ગીરી ગૌસ્વામી અને રાપર તાલુકા તલાટી મંડળના પ્રમુખ જસવંતસિંહ સોલંકી એ જણાવ્યું હતું કે અમારી પડતર માંગણીઓ ને અનુલક્ષીને આજે આ ધરણા નો કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે રાપર ખાતે કરવામાં આવ્યો છે અને જ્યાં સુધી પડતર માંગણીઓ નો નિવેડો નહીં આવે ત્યાં સુધી આ કાર્યક્રમ યોજાશે આજે યોજાયેલ ધરણાં ના કાર્યક્રમ મા રાપર તાલુકાના તમામ તલાટીઓ અને મહિલા તલાટીઓ જોડાયા હતા







રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain