ખેરાલુ શહેર ની આપ બાન અને શાન એવી કોલેજમાં થયું વૃક્ષોનું નિકંદન કાઢવાનું શરૂ

ખેરાલુ શહેર ની આપ બાન અને શાન એવી કોલેજમાં થયું વૃક્ષોનું નિકંદન કાઢવાનું શરૂખેરાલુ કોલેજ કેમ્પસમાં શાનદાર વર્ષો જુના મોટા લીમડાના ઝાડ જે ઘટાદાર વૃક્ષો છે તે કાપવાનું શરૂ થતાં લોકોમાં  આક્રોશ જોવા મલ્યો ખેરાલુ કોલેજમાં વહીવટ કર્તા ઓ કેમ ઝાડ કાપવાની શરૂઆત કરીતે ચચૉ નો વિષય બનવા પામ્યો છે ખેરાલુ શહેર ની આ કોલેજ માં વારંવાર કોંગ્રેસના કે ભાજપના આગેવાનો  વહીવટી તંત્ર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ થાય છે ત્યારે ખુબ સારી વાતો થાય છે ખેરાલુ કોલેજ કેમ્પસમાં આવેલ


ઝાડ વધુ ન કપાય તો સારૂં તેવુ લોકો ઇચ્છી રહ્યા છેખેરાલુ કોલેજ કેમ્પસમાં ઈલેક્ટ્રીક કટર થી ફટાફટ લીમડાનુ મોટું  ઝાડ  કપાયું આને ટ્રેક્ટર લગાવી લાકડૂ ભરી લેવાયું કદાચ આગામી દિવસોમાં વધુ ઝાડ કાપવાની ગતિવિધિઓ પર લોકો ની નજર મંડાયેલી છે ખેરાલુ કોલેજ માં અનેક વખત વૃક્ષારોપણ વખતે પ્રોફેસર કે મંડળના હોદ્દેદારો પ્રવચનોઆપૈ છે  પણ આ પ્રવૃત્તિ કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે ખેરાલુ ચોધરી સમાજના યુવા કાયૅકતાએ મેદાન માં નડતર રૂપ હોઈ ઝાડ કાપવાની વાત કરી કર્યો બચાવ  કર્યો હતો વધુમાં ખેરાલુ મામલતદાર ને જાણ કરી હોવાની તેમણે મૌખિક કરી વાત હતી


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

1/Post a Comment/Comments

  1. The Best Casinos in USA - APRCasino
    It is one of the most well-known casino ventureberg.com/ casinos, and it www.jtmhub.com is owned and operated by the Rincon Band wooricasinos.info of poormansguidetocasinogambling Luiseno Indians. aprcasino There are over 100 different

    ReplyDelete

Post a Comment

Stay Conneted

Domain