" માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં ઉ. મા. શા. ના શૈક્ષણિક કર્મચારી વર્ગ ખંડ-૬ના સંઘના માન્ય ઉમેદવાર મુકેશભાઈ જશવંતભાઈ પટેલનો ભવ્ય વિજય"

ગુજરાત - તારીખ - ૨૮/૯/૨૦૨૧ મગળવાર


 "માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં ઉ. મા. શા. ના શૈક્ષણિક કર્મચારી વર્ગ ખંડ-૬ના સંઘના માન્ય ઉમેદવાર મુકેશભાઈ જશવંતભાઈ પટેલનો ભવ્ય વિજય"ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શૈક્ષણિક કર્મચારી વર્ગ માં ખંડ-૬ની ચૂંટણીમાં સંધના માન્ય ઉમેદવાર ,મધ્ય ગુજરાતના ભાજપના અગ્રણી, શિક્ષક હાલમાં આલમમાં સર્વ શિક્ષકોના પ્રિય એવા મુકેશભાઈ જશવંતભાઈ પટેલે તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર કરતા ૬૮૧૨ મતોની લીડથી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે જેથી પ્રતિસ્પર્ધી આલમમાં સન્નાટો છવાઇ ગયો છે. તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર રાષ્ટ્રીય સ્વૈચ્છિક સંધના ઉમેદવારોને માત્ર ૨૦૫૦ મત મળ્યા હતા. અને તેઓનો કારમો પરાજય થયો છે 


આમ માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં મધ્ય ગુજરાતમાં ભાજપના આગેવાન અને સહકારી ક્ષેત્રના અગ્રણી મુકેશભાઈ જશવંતભાઈ પટેલેભવ્ય વિજય પ્રાપ્ત કરતા શિક્ષક આલમ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો માં આનંદની લાગણી છવાઇ છે.તમામ બેઠકો ઉપર માન્ય સંઘ દ્વારા બનેલી સંકલન સમિતિ દ્વારા જાહેર થયેલા તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો


રીપબ્લિક ઈન્ડિયા ટુડે વડોદરા જીલ્લો બ્યુરોચીફ

અહેવાલ - નિમેષ સોની ડભોઇ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain