ખેરાલુ શહેર માં આમ આદમી પાર્ટીના ગૃપ માં વાક્ય પ્રહાર
ખેરાલુ શહેર અને તાલુકાના આમ આદમી પાર્ટી ના કાયૅ કથાઓ ઉણાદના વતની રામજીભાઈ ચૌધરી ની આગેવાનો માં હોંશે હોંશે કાયૅક્રર્મો કરતા ત્યાં જીલ્લા પ્રમુખ હસમુખભાઇ પટેલ એ પ્રાણ પુર્યા દિલ્હી થી આવેલા નેતાઓએ તાલુકા અને જીલ્લા પંચાયત ની અગાઉ યોજાયેલી ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર કર્યો અને ત્રીજા પક્ષ તરીકે લોકો માટે સ્ટેન્ડ બનાવ્યું હતું ખેરાલુ તાલુકાના આમ આદમી પાર્ટી ના પ્રમુખપદે રણછોડભાઈ ચૌધરી ની નીમણુંક કરી બે મોટા સમાજ માં ત્યારથી વિવાદ છે
બેદિવસ પહેલા આમ આદમી પાર્ટીના સાગરભાઇ રબારી સહિત ના આગેવાનો નું ખેરાલુ તાલુકા પ્રમુખ રણછોડભાઈ ચૌધરીએ સવાગત કર્યું તે સમયે ફોટામાં દેખાતા લોકો પૈકી ખેરાલુ તાલુકાના માત્ર છ વ્યક્તિ ઓ હોવાનું કાનતીજી ઠાકોર સહિત લોકો એ ગૃપ માં ઓહાપોહ કરતા રણછોડભાઈ ચૌધરી એ કાયૉલય નું ભાડૂ પણ ઉઘરાણૂ કરી ચુકવવા જેવા અનેક આક્ષેપ કરતા આમ આદમી પાર્ટી ના પ્રમુખ પદ છીન વાય તેવૂ કાયૅ ક્રોમા ચર્ચાઓ થવા પામી છે
રણછોડભાઈ ચૌધરી હાલમાં ઈડરના કાયૅકતા રાખી ફોટા પડાવવા સહિતદસ કાયૅકતૉ ઓ ભેગા ન કરી શકે અને તાલુકા પંચાયત ની ચુંટણી માં પાટી ના ઉમેદવારો ને હલાવવાનું કામ કર્યા ના આક્ષેપો થયા છે હાલ આમ આદમી પાર્ટીના ગૃપ માંથી પણ રણછોડભાઈ ચૌધરી ને રીમુવ કરાયા હાલ બે ગૃપ અલગ અલગ ગૃપો ચાલે છે ૨૦૨૨ની ચૂંટણી ઓ સુધી શું થાય તે નક્કી નથી.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
તંત્રી - મહેશ રાજગોર
તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
Post a Comment