નાનકડા ગામ માં પણ થઈ રહ્યું છે ધર્મ અને રાષ્ટ્ર નું ચિંતન

કચ્છ - તારીખ - ૨૫/૯/૨૦૨૧ શનીવાર


નાનકડા ગામ માં પણ થઈ રહ્યું છે ધર્મ અને રાષ્ટ્ર નું ચિંતનહિંદુ યુવા સંગઠન ભારત ભચાઉ તાલુકાનાં ના લખાપર ગામ હિંન્દુ યુવા સંગઠન લખાપર ટીમ દ્વારા દર શનિવાર ની જેમ આ શનિવારે પણ હનુમાન ચાલીસા નું પાઠ કરવામાં આવ્યું  તથા સંગઠન  અને હિંન્દુત્વ વિશે ચર્ચા કરવામાં આવી જેમાં આજુ બાજુ ના વિસ્તાર નાં લોકો અને ગામ થી પણ ધર્મ પ્રેમી યુવા જોડાયા હતા તેમજ નવા હોદેદારો ની નિયુક્તિ પણ કરવામાં આવ્યા હતા


હિંન્દુ યુવા સંગઠન લખાપર નવ નીયુક્ત ટીમ - (૧) પ્રમુખ - કોલી રવી ભાઈ ગાંગસ (૨) ઉપ પ્રમુખ - કોલી અરવિંદ ભાઈ પરમાર (૩) ઉપ પ્રમુખ - કોલી વિજય ભાઈગાંગસ (૪) મીડિયા ઈનચાર્જ - કોલી ખોડા ભાઈ ડુગરાણી (૫) ખજાનચી - કોલી નટવર ભાઈ મસલીયા (૬) મંત્રી - કોલી ચીરાગ ભાઈ ગાંગસ (૭) મહામંત્રી - કોલી બાબુ ભાઈ સોમાણી (૮) સહમંત્રી - કોલી અરવિંદ ભાઈ સોમાણી (૯) કોલી લક્ષ્મણ ભાઈ સોમાણી (૧૦) કોલી નરેશ ભાઈ ગાંગસ (૧૧) કોલી રામા ભાઈ ડુગરાણી (૧૨) કોલી જીવણ ભાઈ ધોડકીયા (૧૩) કોલી મનજી ભાઈ પરમાર (૧૪) મીડીયા સહયોગી - કોલી લક્ષ્મણ ભાઈ સોમાણી (૧૫) કાર્યકર્તા કોલી મહેશ ગાગશ (૧૬)  કોલી દિનેશ સોમાણી  મીડિયા ઇનચાર્જ તથા રામજી મંદિર પૂજારી  પુજ્ય શ્રી શાંતીદાશ રામાનંદી સાંધુ હાજર રહ્યા હતા.

રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો. 

0/Post a Comment/Comments

Stay Conneted

Domain