સામખીયારી મધ્યે કંપનીઓ દ્વારા પ્રદુષણ ફેલાવવા બાબત

કચ્છ - તારીખ - ૨૩/૯/૨૦૨૧ ગુરુવાર


વિષય : - સામખીયારી મધ્યે કંપનીઓ દ્વારા પ્રદુષણ ફેલાવવા બાબત . સંદર્ભ- : - અરજદારશ્રી સોમાભાઇ દેસરભાઇ રબારી , ઉપસરપંચ, જંગી ગ્રામ પંચાયતની તારીખ - ૩૧/૦૮/ ૨૦૨૧ વાળી અરજી ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે, અરજદારશ્રી સોમાભાઇ દેસરભાઇ રબારી , ઉપસરપંચ ,જંગી ગ્રામ પંચાયતની તારીખ ૩૧/૦૮/૨૦૨૧ વાળી અરજીથી સામખીયારી મ À આવેલ ઇલેકટ્રોથર્મ, એ.એસ.આર., ગેલેન્ટ મેટલ કંપનીઓ સામખીયારી તેમજ આજુબાજુના ગામડાઓમાં હવાનું પ્રદુષણ ફેલાવે છે.તેવી રજુઆત કરતી અરજી અત્રેની કચેરીએ કરેલ છે . જે અસલમાં આ સાથે સામેલ છે. જે ધ્યાને લઇ અરજીમાં અરજદારશ્રી દ્વારા કરવામાં આવેલ રજુઆત અન્વયે આપશ્રીની કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરશો.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો. 

0/Post a Comment/Comments

Stay Conneted

Domain