તળાજા - મહુવા હાઇવે પર ભાદ્રોડ નજીક એસ.ટી અને બોલેરાનો અકસ્માત આધેડ નુ મોત

ગુજરાત - તારીખ - ૨૬/૯/૨૦૨૧ રવીવાર


તળાજા - મહુવા  હાઇવે પર ભાદ્રોડ નજીક એસ.ટી અને  બોલેરાનો અકસ્માત આધેડ નુ મોત પ્રાપ્ત વિગત મુજબ  તળાજા  મહુવા  હાઇવે રોડ પર  ભાદ્રોડ નજીક એસટી અને બોલેરા વચ્ચે અકસ્માત  સર્જાયો હતો સ્થાતૌ.નિક લોકો ના જણાવ્યા મુજબ અકસ્માત  એટલો  ગંભીર હતો કે બોલેરોનો  બુકડો બોલી ગયોહતો  ઘટનાની જાણ  થતા પોલીસ અને  ૧૦૮  ઘટના સ્થળે  દોડી ગયા હતા. બોલેરો મા  ફસાઇયેલ  લાશ ને મહા મહેનતે  બહાર કાઢી  મહુવા  પીએમ અર્થ ખસેડાઈ વધુમા  પ્રાપ્ત વિગત મુજબ અકસ્માતમાં  નાશીરભાઇ ફઝલે હુસેન  ધનકોટ ઉમર વર્ષ  ૫૮ ના આધેડ નુ  ઘટના સ્થળે   કમ કમાટી  ભર્યુ મોત નિપજતા અરેરાટી  વ્યાપી ગઈ હોસ્પિટલ અને  ઘટના સથળે  મુસ્લિમ સમાજના  આગેવાનો દોડી ગયા હતા ઘટના સ્થળે  લોકોના  ટોળા ઉમટયા હતા અકસ્માતએટલો ગંભીર હતો કે  મહામહેનતે  લાશ ને બહાર કઢાઇ હતી મહુવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ ગુજરાત 

અહેવાલ - મથુર ચૌહાણ મહુવા 

તંત્રી - મહેશ રાજગોર


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો. 

0/Post a Comment/Comments

Stay Conneted

Domain