વડનગર નગરપાલિકા વોડૅ નંબર ૭ મા ખાલી પડેલી જગ્યા પર ચુંટણી યોજાશે

વડનગર નગરપાલિકા વોડૅ નંબર ૭ મા  ખાલી પડેલી જગ્યા પર ચુંટણી યોજાશે


વડનગર નગરપાલિકા માં વોડૅ નંબર સાત(૭) માં ભાજપના પટેલ રીનકુબેન  વીજયી બન્યા હતા પણ તેમના પર કોઈ ક મેટર સંદભૅ કેશ થયો જેમાં પોલીસે એફ આઇ આર દાખલ કરતાં જ ભારતીય જનતા પાર્ટીના આ વિજેતા ઉમેદવાર રીનકુબેન પટેલને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા જેથી સ્થાનિક સ્તરે થી તેમને ડીસકવોલીફાઇડ કરવા કમીનસર કચેરી એ અરજી થતાં તેમની વિરુદ્ધ કેશ બાબતે તેમને ડીસકવૉલીફાઇડ કરાતા જગ્યા ખાલી પડતાં વહીવટીતંત્ર દ્વારા ચુંટણી નું જાહેર નામું પાડતા


આજે ફૉમ ભરવાના છેલ્લા દિવસે ૧૮/૯/૨૧ બપોરે ત્રણ વાગ્યે (એક (અપક્ષ (એક) કોંગ્રેસ અને ભાજપ ના બે વ્યક્તિ ઓએ ઉમેદવાર મળી કુલ ચાર( ૧) દશૅનાબેન નિતીનભાઇ સોની (ભાજપ )(૨)સંગિતાબેન ગીરીસભાઇ પટેલ (અપક્ષ)(૩)વૈભવીબેન સંજયભાઈ મહારાજ( ભાજપ) (૪)અમરતબેન રજુજી ઠાકોર (કોંગ્રેસ) સહિત ચારએ ફૉમ ભરર્યાનું વડનગર મામલતદાર રોહિત અઘારા એ જણાવ્યું હતું.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.





0/Post a Comment/Comments

Stay Conneted

Domain