ખેરાલુ તાલુકાના ના કાદરપુર સાઇધામ મંદિરે ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશ ઠાકોર નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

ખેરાલુ તાલુકાના ના કાદરપુર સાઇધામ મંદિરે ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશ ઠાકોર નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું


ખેરાલુ તાલુકા ઠાકોર સેના પ્રમુખશ્રી રમેશજી ઠાકોર દેલવાડા રમેશજી ઠાકોર નળું  દિનેશજી ઠાકોર ખેરાલુ શહેર સહિત કાયૅ કરો દ્વારા અંબાજી પદયાત્રા જતા લોકો ને મળવા આવે ઠાકોર સેના  તમામ હોદ્દેદારો અને કાયૅ કરો ને રૂબરૂ મળવા સહિત અંબાજી મંદિરમાં દશૅન કરી ઈમાનદારી પુવૅક સમાજના લોકો માટે કાયૅરત રહું તેમ કહ્યું હતું  


સાંઈધામ મંદિરે આવી ને આરતી નો લાભ  લીધો હતો તેમજ અંબાજી જતા રસ્તામાં પણ તેમનૂ ઠેર-ઠેર સ્વાગત  બદલ સમાજનો આભાર માન્યો હતો અલ્પેશ ઠાકોર ના કાફલામાં પુવૅ ધારાસભ્ય ધવલસિહ ઝાલા  મનોજ ઠાકોર વકીલ સહિત જીવાજી અને  લલિતસિહ સહિત અનેક કાયૅ કરો સાથે ૩૦થી વધુ ગાડીઓનો કાફલો  જોડાયો હતો ખેરાલુ પીઆઈ ગામીત અનૈ પોલીસ ટીમ પણ બંદોબસ્ત માં વ્યસ્ત હતો 


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.


 

0/Post a Comment/Comments

Stay Conneted

Domain