આદિપુર ગૌવંશ ઉપર કોઈ નરાધમોએ એસિડ એટેકથી રોષ

કચ્છ - તારીખ - ૨૮/૯/૨૦૨૧ મગળવાર


આદિપુર ગૌવંશ ઉપર કોઈ નરાધમોએ એસિડ એટેકથી રોષ



આદિપુર અને ગાંધીધામ જેવા વિસ્તારોમાં નરાધમો દ્રારા ગૌવંશને અવર-નવર હાનિ પહોંચાડવામાં આવે છે સકુલમાં ગૌવંશ પર એસિડ એટેકનો બનાવ સામે આવતા જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી વ્યાપી છે  આદિપુર ૪ બી વિસ્તારમાં નરાધમોએ ૪ થી ૫ ગૌવંશ ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા આ ગૌવંશ ઉપર કોઈ નરાધમોએ એસિડ એટેક કર્યો હોવાનું બહાર આવ્યું હતું આ એસિડ એટેકમાં ગૌવંશને ગંભીર ઇજા પહોંચી હતી



જોકે ગૌપ્રેમીઓ દ્વારા આ ગૌવંશની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી હતી લોકોએ આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી સમાજમાં દાખલો બેસડવાની માગ કરી છે . જે અનુસંધાન એ અખિલ ભારતીય નવયુગ સંસ્થા દ્રારા સ્થળ ઉપર પોહચી ગૌવંશને બચાવવામા આવ્યું અને રાત્રી ના સમય જ તંત્રને આ સમગ્ર ઘટના બાબતે જાણ કરવામા આવી. આવી ઘટના ઓ આગળ ન બને તે બાબત્તે જનજાગૃતિ પણ ખૂબ જ જરૂરી છે.જેથી લોકો ને અપીલ જાગો અને ગૌવંશ બચાવ


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain