ખેરાલુ નગરપાલિકા માં સફાઈ કમૅચારીઓ આડોડાઈ મુદે ચીફ ઓફિસર /પ્રમુખ યોજી મીટીંગ
ખેરાલુ નગરપાલિકા માં કાયમી કમૅચારીઓ ૬૨જેટલા હોવા છતાં માત્ર ૨૭/૨૮કમૅચારીયો ૧૨સી એલ રજા ભોગવી હોવા છતાં સફાઈ કામ માટે ન આવતા ઠેર-ઠેર કચરાના ઢગ ખડકાયા છે
ખેરાલુ પાલિકા પ્રમુખ હેમંત શુક્લ અને ચિફ ઓફીસર ઉમા રામીણા સહિત ઉપપ્રમુખ કારોબારી ચેરમેન સહિત સદશયો ની હાજરીમાં સફાઈ કમૅચારીઓ સાથૈ મીટીંગ યોજાઈ હતી ખેરાલુ નગરપાલિકા ના સેનેટરી ઇન્સ્પેકટર ભાવેશ વાઢેરને સફાઈ કમૅચારીઓ ગાંઠતા ન હોઈ સદશયો એ સફાઈ કમૅચારીઓ કેમ અનિયમિત છે તેની જાણકારી માંગી હતી અને આમ ને આમ ચાલશે તૌ લોકો હરાવશે તેમ કહ્યું
ખેરાલુ નગરપાલિકા ના સફાઇ કામદાર ના મુકદમ બાબુભાઈ એ પણ સંખ્યા પુરી ફરજપર ન રહેતા નગરમાં કચરાના ઢગ ખડકાયા તેમ કહ્યુંવ હતુ સફાઈ કમૅચારીઓ પેકી મહિલાઓ એ રખડતી ગાયો ગંદકી કરે છે તેને પકડવા પ્રમુખ ને કહ્યું હતુ પ્રમુખ તથા સદશયો પણ સફાઈ કમૅચારીને ખખડાવી ફરજ પર નહીં આવો તો અન્ય એજન્સી ને કામ અપાશે તેમ કહી ધમકી આપી હતી ખેરાલુ નગરપાલિકા ના એક મુકદમ નશો કરતા અને અનિયમિત રહેતાહોવાની અને એક બપોરે ત્રણ કલાક સુધી ફોન નં ઉપાડતા હોવાની ફરીયાદ કરી હતી
વિનોદભાઈ ચૌધરી અને ગોવિંદભાઈ પ્રજાપતિ એ સીવીલ ના સટી સિવાય રજા ન મંજુર કરવા કહ્યું હતું જોકે ચિફ ઓફીસર આને પ્રમુખ એ બે દિવસ માં રાબેતા મુજબ ચાલુ થશે તેમ કહ્યું હતું.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
તંત્રી - મહેશ રાજગોર
તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
Post a Comment